કરજણ વિસની પેટા ચૂંટણી જીતવા ભાજપ કેશુભાઇના સહારે, મોટાપાયે પુષ્પાંજલિનો પ્લાન

55

રાજ્યમાં પેટાચૂંટણી જીતવા અંતરગર્ત સત્તાધારી પક્ષે એડી ચોટીનું જોર લગાવ્યું છે. ઉલ્લેખનીય છે કે કરજણ વિધાનસભાની પેટા ચૂંટણી જીતવા હવે ભાજપે પક્ષના ભીષ્મ પિતામહ કેશુભાઇ પટેલનો સહારો લીધો છે. નોંધપાત્ર છે કે પૂર્વ સીએમ કેશુભાઇ પટેલના નિધન બાદ ભાજપ હવે કરજણ વિધાનસભાના દરેક શક્તિ કેન્દ્રમાં કેશુભાઇના પોસ્ટર મુકશે. ઉલ્લેખનીય છે કે કરજણ ભાજપના કાર્યાલય ખાતે કેશુબાપાના ૧૦૦ કટ આઉટ સાથેના પોસ્ટર્સ લગાવ્યા.
કેશુબાપાના નિધન બાદ ભાજપ મોટા પાયે પુષ્પાંજલિનો કાર્યક્રમ ગોઠવશે. જ્યારે આ અંતર્ગત જેમાં ભાજપના કાર્યકરો કેશુભાઇને પુષ્પાંજલિ અર્પણ કરશે.

Previous articleઅમદાવાદમાં ઝઘડામાં છોડાવવા ગયેલા યુવકની હત્યા, વિસ્તારમાં ચકચાર
Next articleત્રણ વ્યકિતઓને નોકરીની લાલચ આપી ગઠીયો ૪૩ લાખથી વધુ રકમ લઇ ફરાર