કચ્છના ખડીરના રતનપરના સીમાડામાં આગની ભીષણ ઘટના બની હતી. ઉલ્લેખનીય છે કે આ સમગ્ર વિસ્તાર ડુંગરાળ છે. નોંધનીય છે કે ડુંગરાળ વિસ્તારમાં લાગેલી ભીષણ આગના કારણે બે કિલોમીટર વિસ્તાર સુધીનું ઘાસ બળીને ખાખ થઈ ગયુ હતું. ત્યારે ગામલોકોની ભારે જહેમત બાદ પણ પવનના કારણે આગ બેકાબૂ બની હતી.
Home GUJARAT