વહેલી સવારે બીએસએફનું ઓપરેશન: કોઈ ઝડપાયું નથી
કચ્છનાં સરહદી પ્રદેશમાં માછીમારી અથવા જાસૂસીનાં હેતુસર અવારનવાર પાકિસ્તાન સરહદ બાજુથી ઘુસણખોરીનાં પ્રયાસો થતા રહે છે પણ જાગૃત સુરક્ષા કર્મીઓ એ પ્રયાસોને નિષ્ફળ બનાવે છે. આજે વહેલી સવારે કચ્છનાં હરામી નાળામાંથી એક પાકિસ્તાની બોટ ઝડપી લેવાઈ હતી.
Visit Saurashtra Kranti Homepage here
બીએસએફની પેટ્રોલિંગ ટુકડીએ બોટને આંતરી હતી અને અટકાવતા બોટમાં સવાર લોકો પાકિસ્તાન તરફ નાસી ચૂક્યા હતા.
Read About Weather here
બીએસએફની ટીમે બોટમાં સર્ચ કરતા માછલીઓ અને જાળ ઝડપાયા હતા. અન્ય કશું વાંધાજનક સાહિત્ય કે ચીજો મળી આવ્યા નથી. બીએસએફે બોટ જપ્ત કરી સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.(2.12)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here