એસ્સાર ગ્રુપ દ્વારા 100 બેડની કોવિડ સેન્ટરનું લોકાર્પણ

40
એસ્સાર ગ્રુપ
એસ્સાર ગ્રુપ

દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લાના સાંસદ પુનમબેન માડમ, જિલ્લા કલેક્ટર , ડીડીઓ જિલ્લા આરોગ્ય અધિકારી અને એસ્સાર ગ્રુપના ગુજરાતના ડાયરેકટર તેમજ કર્મીઓ હાજર રહૃાા હતા

Subscribe Saurashtra Kranti here

દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળિયા તાલુકાના કજુરડા ગામે એસ્સાર ગ્રુપ દ્વારા ૧૦૦ બેડનું કોરોના કેર સેન્ટર તમામ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવ્યું હતું. જેમાં ઓક્સિજન કંસન્ટરેટર અને ઓક્સિજન સિલિન્ડર ની સુવિધાઓ મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

Read About Weather here

રવિવારે ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા હોસ્પિટલનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લાના સાંસદ પુનમબેન માડમ, જિલ્લા કલેક્ટર , ડીડીઓ જિલ્લા આરોગ્ય અધિકારી અને એસ્સાર ગ્રૂપના ગુજરાતના ડાયરેકટર તેમજ કર્મીઓ હાજર રહૃાા હતા. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સાચી દિૃશામાં સાફ નિયત સાથે સૌ સાથે મળી સહિયારા પુરુષાર્થથી કોરોનાની બીજી લહેરમાં સફળતા મેળવીશું એવો વિશ્ર્વાસ વ્યક્ત કર્યો હતો અને એસ્સાર ગ્રૂપને અભિનંદન પાઠવ્યા હતા.

Read E-Paper here

Subscribe Saurashtra Kranti here

Read National News here

Visit Saurashtra Kranti here

Read About Weather here