આજે સાંજે 6 વાગ્યા સુધીમાં 174 તાલુકામાં વરસાદ

ચોમાસુ હવે 26 ઓકટોબરે વિદાય લેશે
ચોમાસુ હવે 26 ઓકટોબરે વિદાય લેશે

અંજારમાં સૌથી વધુ 5 ઈંચ

માંગરોળ(જૂનાગઢ) 4 ઈંચ

ગાંધીધામ,થાનગઢ,મેંદરડા 3-3 ઈંચ

ધોરાજી,ઉમરપાડામાં અઢી-અઢી ઈંચ

Subscribe Saurashtra Kranti here

ગઢડા,રાજકોટ,માળિયા હાટીના 2-2 ઈંચ

ધંધુકા,કડી,મુંદ્રા,ખંભાળિયા 2-2 ઈંચ

સાણંદ,ભાણવડ,વેરાવળ 2-2 ઈંચ

વઢવાણ,ડીસા,મોરબી,પોરબંદરમાં દોઢ-દોઢ ઈંચ

Read About Weather here

ગોંડલ,બરવાળા,બોડેલી,શહેરામાં એક ઈંચથી વધુ

પાટણ,વાંકાનેર,કલોલ,ચાણસ્મા,ખંભાતમાં એક ઈંચથી વધુ

ટંકારા,ઉમરાળા,મોરવા હડફમાં એક ઈંચથી વધુ

જેતપુર પાવી,પાલિતાણા,માળિયા મિયાણા,કોડિનારમાં એક-એક ઈંચ

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here