અમદાવાદ-મુંબઈ હાઇસ્પીડ બુલેટ ટ્રેનની કામગીરી પુરજોશમાં!

અમદાવાદ-મુંબઈ હાઇસ્પીડ બુલેટ ટ્રેનની કામગીરી પુરજોશમાં!
અમદાવાદ-મુંબઈ હાઇસ્પીડ બુલેટ ટ્રેનની કામગીરી પુરજોશમાં!
મુંબઇ અને ગુજરાતનું આર્થિક પાટનગર ગણાતા અમદાવાદ વચ્ચે મુસાફરી ઝડપી બને તે માટે મોદી સરકાર દ્વારા બુલેટ ટ્રેનનો ડ્રીમ પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યો છે. જેમાં અમદાવાદ-મુંબઇ વચ્ચે હાઇસ્પીડ બુલેટ ટ્રેનની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

આ પ્રોજેક્ટના 100 કિલોમીટરના રૂટ પર થાંભલાઓનું નિર્માણ કાર્ય પૂર્ણ થઇ ગયું છે. નેશનલ હાઇસ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ગુજરાતમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટના 352 કિલોમીટરના રૂટ પર 100 કિલોમીટરના વિસ્તારમાં બુલેટ ટ્રેન રૂટના બ્રિજના થાંભલા બનાવવાનું કાર્ય પૂર્ણ થઇ ગયું છે. જેમાં મુખ્યત્વે ખેડા, આણંદ, વડોદરા, ભરૂચમાં કામગીરી મોટાપાયે થઇ છે. નવસારી પાસે 9.2 કિલોમીટરની વાયડક્ટનું કામ પૂર્ણ થઇ ગયું છે. હાલ ગુજરાતના 8 જિલ્લામાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે કામગીરી જારી છે. સાબરમતી, મહી, તાપી, નર્મદા નદી પર બ્રિજની કામગીરી જારી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here