અમદાવાદમાં વૈષ્ણોદેવી ઓવરબ્રિજનું લોકાર્પણ કરતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ

અમદાવાદમાં વૈષ્ણોદેવી ઓવરબ્રિજનું લોકાર્પણ કરતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ
અમદાવાદમાં વૈષ્ણોદેવી ઓવરબ્રિજનું લોકાર્પણ કરતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ

કેન્દ્રીય ગૃહમંત્રી તેમજ ગાંધીનગર લોકસભાના સાંસદ અમિતભાઈ શાહ બે દિવસ માટે ગુજરાત પ્રવાસે આવ્યા છે. કાલે રાતે 9 કલાકે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ અમદાવાદ એરપોર્ટ ખાતે પહોચ્યા હતા.

Subscribe Saurashtra Kranti here

અમદાવાદ એરપોર્ટ ખાતે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સહિતના અગ્રણીઓએ તેમનું સ્વાગત કર્યું હતુ.

Read About Weather here

ગૃહમંત્રી અમિતશાહે આજે વૈષ્ણોદેવી ઓવરબ્રિજનું લોકાર્પણ કર્યું. આ લોકાર્પણમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિતના નેતાઓ હાજર રહ્યા. આ ઓવરબ્રિજને કારણે વૈષ્ણોદેવી સર્કલ પર ટ્રાફિકનું ભારણ ઓછુ થશે. આ ઓવરબ્રિજ રૂ.28 કરોડના ખર્ચે બનાવાયો છે જે દોઢ કિલોમીટર લાંબો ફ્લાય ઓવરબ્રિજ છે. જેની મદદથી ટ્રાફિકની સમસ્યાઓમાં રાહત રહેશે. તેની સાથે જ ગૃહમંત્રી ખોડિયાર કન્ટેનર ડેપો પાસે પણ બનાવેલા ફલાય ઓવરબ્રિજનું પણ ઉદ્ઘાટન કરશે. છારોડી SGVP ગુરુકુલ ગેટ પાસે કાર્યક્રમ યોજાશે.

Read E-Paper here

Subscribe Saurashtra Kranti here

Read National News here

Visit Saurashtra Kranti here

Read About Weather here

Previous articleમાણેકવાડા ગામે જુગાર રમતા સાત શખ્સોની ધરપકડ
Next articleઉપલેટાનાં ગણોદ ગામ પાસે દારૂની 435 અને બિયરની 80 પેટી ભરેલું આઈસર પકડાયું