અમદાવાદના નાઈટ કર્ફ્યુંમાં જેની પાસે સ્ટીકર હશે તે જ બહાર નીકળી શકશે

અમદાવાદ
અમદાવાદ

અમદાવાદ પોલીસ દ્વારા નાઈટ કર્ફ્યુંના નિયમોને વધુ કડક બનાવવામાં આવ્યા છે

કોરોનાના કેસોની રોકેટ ગતિથી અમદાવાદમાં ચુસ્ત નિયમો લગાવવામાં આવી રહૃાાં છે. લોકડાઉન નહિ, પણ લોકડાઉન જેવા જ કડક નિયમો લગાવવામાં આવી રહૃાાં છે. અને લોકોને તેનુ ચુસ્ત અમલ કરાવવામાં આવી રહૃાું છે. ત્યારે હવે અમદાવાદમાં નાઈટ કર્ફ્યુંનું ચુસ્ત પાલન કરાવવા અને આવશ્યક સેવાને મુશ્કેલી પડે નહિ તે માટે શહેર પોલીસ દ્વારા નવી પહેલ કરવામાં આવી છે.

Subscribe Saurashtra Kranti here

અમદ.પોલીસ દ્વારા નાઈટ કર્ફ્યુંના નિયમોને વધુ કડક બનાવવામાં આવ્યા છે. જેથી હવે નાઈટ કર્ફ્યુંમાં કારણ વગર હેરાફેરી કરી નહિ શકાય. નાઈટ કર્ફ્યુંમાં આવશ્યક સેવા ધરાવનાર તમામ વાહનો પર સ્ટીકર લગાવવા આવશે. અલગ અલગ પ્રકારની સેવા આપતા લોકોને અલગ અલગ કલરના સ્ટીકર આપવામાં આવશે. કલરના સ્ટીકર પરથી પોલીસ સરળતાથી સર્વિસ આપનારા અને સર્વિસ ન આપનારા લોકોની ઓળખ કરી શકશે.

Read About Weather here

અમદાવાદના દરેક પોલીસ સ્ટેશનમાં આ સ્ટીકરો આપવામાં આવ્યા છે. રાત્રિ કર્ફ્યું દરમ્યાન આ ત્રણ સ્ટીકર ધરાવનાર લોકોને અવર જવરમાં આસાની રહે તે માટે પોલીસ દ્વારા આ નવો નિર્ણય કરાયો છે. તેમજ કારણ વગર ફરતા લોકો પર લગામ મૂકાશે.

Read National News here

Subscribe Saurashtra Kranti here

Read E-Paper here

Visit Saurashtra Kranti here

Read About Weather here

Previous articleકોરોનાસંક્રમિત દુલ્હાએ દુલ્હન સાથે પીપીઇ કિટ પહેરી કર્યા લગ્ન, પોલીસએ કારણ જાણી થવા દીધા લગ્ન
Next articleગુજરાતમાં કોરોનાના ડબલ મ્યુટન્ટ વાયરસના 16 જુદા જુદા વેરિયન્ટ