ખારી ક્ટ કેનાલનું પાણી ખેતરોમાં છોડવામાં રાજ્યસરકાર ના નિર્ણયથી ખેડૂતો બન્યા ચિંતામુક્ત
હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ છેલ્લા ૩-૪ દિવસથી સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે. તળાવો, નદી – નાળા, ડેમમાં જળસપાટી વધતા ઓવરફ્લો થયા.તેથી રાજ્ય સરકારે ખેડૂતોએ વાવેલા પાક બળી ન જાય તે માટે વરસાદનું પાણી ખેતરોમાં આપવા ફતેવાડી ખારીકટ કેનાલના પાણી છોડવાનો મહત્વનો નિર્ણય લીધો છે.
Subscribe Saurashtra Kranti here
Read About Weather here
આ સાથે ખેડૂતોએ વાવેલા પાકને લઇને ચિંતામુક્ત બન્યા છે.અમદાવાદના ગામડાઓ સાણંદ, ધોળકા, ધંધૂકાના ખેડૂતોને કેનાલનું પાણી મળતા ખુશીનો માહોલ જોવા મળ્યો અને વાવેલા બિયારણને પૂરતું પાણી મળતા સારો પાક થશે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here