અમદાવાદથી રાહુલ ગાંધીનો ભાજપને ફરીવાર મોટો પડકાર…! મોદીના વિકાસનો ફુગ્ગો ફૂટી ગયો:અયોધ્યાની જેમ ગુજરાતમાં પણ ભાજપ હારશે:રાહુલ ગાંધી… કોંગ્રેસના કાર્યકરો ‘બબ્બર શેર’; કોઇનાથી ડરવાના નથી: નફરતને બદલે પ્રેમથી ભાજપને પરાજીત કરશે…

અમદાવાદથી રાહુલ ગાંધીનો ભાજપને ફરીવાર મોટો પડકાર મોદીના વિકાસનો ફુગ્ગો ફૂટી ગયો:અયોધ્યાની જેમ ગુજરાતમાં પણ ભાજપ હારશે:રાહુલ ગાંધી કોંગ્રેસના કાર્યકરો ‘બબ્બર શેર’; કોઇનાથી ડરવાના નથી: નફરતને બદલે પ્રેમથી ભાજપને પરાજીત કરશે...

રાજકોટ સહિત ગુજરાતની અનેક દુર્ઘટનાના પીડિતોના આંસૂ લૂછવા તથા ભાજપ કાર્યકરોને મળવા ગુજરાત આવેલા રાહુલ ગાંધીએ એવો હુંકાર કર્યો હતો કે ગુજરાતમાં ભાજપને હરાવીને જ ઝંપશું. ગાંધીજીની કોંગ્રેસ ગુજરાતમાંથી જ ઉભી થઇ હતી અને ગુજરાતથી જ પાર્ટીનું નવસર્જન થશે. નરેન્દ્ર મોદીના વિકાસનો ફુગ્ગો ફુટી જવા સહિત ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા.

અમદાવાદથી રાહુલ ગાંધીનો ભાજપને ફરીવાર મોટો પડકાર...! મોદીના વિકાસનો ફુગ્ગો ફૂટી ગયો:અયોધ્યાની જેમ ગુજરાતમાં પણ ભાજપ હારશે:રાહુલ ગાંધી... કોંગ્રેસના કાર્યકરો ‘બબ્બર શેર’; કોઇનાથી ડરવાના નથી: નફરતને બદલે પ્રેમથી ભાજપને પરાજીત કરશે… રાહુલ ગાંધી

ગુજરાતમાં કોંગ્રેસના કાર્યકરોને બબ્બર શેર ગણાવીને ગુસ્સો વધારતા કોંગ્રેસ નેતાએ કહ્યું કે પાર્ટી કાર્યકરો ક્યારેય ડરવાના નથી. આગામી ચૂંટણી જોમજુસ્સાથી લડીને ભાજપને હરાવશે અને ગુજરાતથી જ પાર્ટીનું નવસર્જન થશે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં બહુમતી મેળવવામાં ભાજપને માત્ર 17 બેઠકો ઓછી પડી હતી. કોંગ્રેસમાં સંપૂર્ણ લોકશાહી છે અને દરેક નેતા-કાર્યકરને વાત રજુ કરવાની સ્વતંત્રતા છે.

અમદાવાદથી રાહુલ ગાંધીનો ભાજપને ફરીવાર મોટો પડકાર...! મોદીના વિકાસનો ફુગ્ગો ફૂટી ગયો:અયોધ્યાની જેમ ગુજરાતમાં પણ ભાજપ હારશે:રાહુલ ગાંધી... કોંગ્રેસના કાર્યકરો ‘બબ્બર શેર’; કોઇનાથી ડરવાના નથી: નફરતને બદલે પ્રેમથી ભાજપને પરાજીત કરશે… રાહુલ ગાંધી

વડાપ્રધાન મોદીના વિકાસના ફુગ્ગો ફૂટી ગયો હોવાનો આક્ષેપ કરતા તેઓએ ભાજપ પર પ્રહાર કર્યો હતો. કોંગ્રેસ નફરતથી નહીં પરંતુ પ્રેમ-મહોબ્બતથી ભાજપને હરાવશે. ભાજપમાં ડર પેસી ગયો છે અને તેના કાર્યકરોમાં પણ દમ નથી. ભાજપના નેતાઓ પણ મોદીને ઇચ્છતા ન હોવાનું કહ્યું હતું.

અમદાવાદથી રાહુલ ગાંધીનો ભાજપને ફરીવાર મોટો પડકાર...! મોદીના વિકાસનો ફુગ્ગો ફૂટી ગયો:અયોધ્યાની જેમ ગુજરાતમાં પણ ભાજપ હારશે:રાહુલ ગાંધી... કોંગ્રેસના કાર્યકરો ‘બબ્બર શેર’; કોઇનાથી ડરવાના નથી: નફરતને બદલે પ્રેમથી ભાજપને પરાજીત કરશે… રાહુલ ગાંધી

અયોધ્યાનો ઉલ્લેખ કરતા તેઓએ કહ્યું કે વડાપ્રધાન મોદી વાસ્તવમાં વારાણસીના બદલે અયોધ્યાથી લડવાની ઇચ્છા ધરાવતા નથી. અયોધ્યાના ત્રણ સર્વે પણ કરાવવામાં આવ્યા હતા. વારાણસીમાં પણ મોદી માંડ-માંડ જીત્યા હોવાનો કટાક્ષ કર્યો હતો.

અમદાવાદથી રાહુલ ગાંધીનો ભાજપને ફરીવાર મોટો પડકાર...! મોદીના વિકાસનો ફુગ્ગો ફૂટી ગયો:અયોધ્યાની જેમ ગુજરાતમાં પણ ભાજપ હારશે:રાહુલ ગાંધી... કોંગ્રેસના કાર્યકરો ‘બબ્બર શેર’; કોઇનાથી ડરવાના નથી: નફરતને બદલે પ્રેમથી ભાજપને પરાજીત કરશે… રાહુલ ગાંધી

ભાજપે અયોધ્યા તથા ભગવાન શ્રીરામ અને મંદિરનું નામ વટાવ્યું હોવાનો આક્ષેપ કરતાં તેઓએ કહ્યું કે રામભૂમિ પર સ્થાનિક લોકોની જમીનો આંચકીને દુકાન-ઇમારતો તોડી નાખવામાં આવી હતી. વળતર પણ અપાયું નથી. પરિણામે સ્થાનિક લોકોમાં ભાજપ સામે રોષ હતો અને એટલે જ અથાગ મહેનત છતાં અયોધ્યાની બેઠક પર ચૂંટણી જીતી શક્યા નહતો.

Visit Saurashtra Kranti E-paper here

Read National News : Click Here

Read latest news here

Visit Saurashtra Kranti Homepage here