અદાણી સિમેન્‍ટને ૧૦ આંતરરાષ્ટ્રીય બેંકો દ્વારા ૩.૫ બિલિયન ડોલરનું ધિરાણ

અદાણી સિમેન્‍ટને ૧૦ આંતરરાષ્ટ્રીય બેંકો દ્વારા ૩.૫ બિલિયન ડોલરનું ધિરાણ
અદાણી સિમેન્‍ટને ૧૦ આંતરરાષ્ટ્રીય બેંકો દ્વારા ૩.૫ બિલિયન ડોલરનું ધિરાણ
એન્‍ડેવર ટ્રેડ એન્‍ડ ઇન્‍વેસ્‍ટમેન્‍ટ લિ. મારફત અદાણી સિમેન્‍ટે અંબુજા અને એસીસી માટે લીધેલા હસ્‍તાંતરણ દેવા માટે આંતર રાષ્ટ્રીય બેન્‍કોના એક ક્‍લચ પાસેથી ઉભા કરવામાંᅠ આવેલા યુએસડી ૩૫૦૦ મિલીયનના તેના પુનઃધિરાણ કાર્યક્રમ સફળતાપૂર્વક સંપ્‍પન થયાની હર્ષભેર જાહેરાત કરી છે.

Visit Saurashtra Kranti Homepage here

આ વહેવાર વૈશ્વિક નાણાકીય બજારમાં અદાણીની મજબૂત પહોંચ અને તાકાતવર લિક્‍વિડિટીની સ્‍થિતિ દર્શાવે છે. આ સિદ્ધિ નાણાકીય સ્‍થિરતા અને વૃદ્ધિ પ્રત્‍યેની અમારી પ્રતિબદ્ધતા દર્શાવે છે. આ સુવિધાના પરિણામે અદાણી સિમેન્‍ટ વર્ટિકલ માટે એકંદર યુએસડી ૩૦૦ મિલિયનની ખર્ચ બચત થશેઅદાણી સિમેન્‍ટ દ્વારા ભારતની મશહૂર સિમેન્‍ટ બ્રાંડ પૈકીની અંબુજા અને એસીસીના યુએસડી ૬.૬ બિલિયનના સંપાદન સાથે અદાણી સિમેન્‍ટ દેશના સિમેન્‍ટ ઉત્‍પાદન ક્ષેત્રની ભારતની સૌથી મોટી બીજીᅠ સિમેન્‍ટ પ્‍લેયર છે.ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર અને મટિરિયલ્‍સ ક્ષેત્રનું આ સૌથી મોટું હસ્‍તાંતરણ સપ્‍ટેમ્‍બર માં આખરી થયું હતું. યુએસડી ૩.૫ બિલિયનની આ સુવિધા સપ્‍ટેમ્‍બર ૨૦૨૨ માં દર્શાવેલ મૂડી વ્‍યવસ્‍થાપનની ચૂસ્‍ત યોજનાના સતત અમલીકરણ દર્શાવે છે જે અદાણી સિમેન્‍ટના ડિલિવરેજિંગના શ્રેણીબધ્‍ધ આયોજનને જોશે. સિમેન્‍ટ વર્ટિકલ સાથે નેટ ડેટ હવે ૨હૃ ની નીચે છે.

હાલમાં અંબુજા સિમેન્‍ટ્‍સ અને ખ્‍ઘ્‍ઘ્‍ વાર્ષિક ૬૭ .મેટ્રિક ટનની સંયુક્‍ત સ્‍થાપિત ઉત્‍પાદન ક્ષમતા ધરાવે છે સાંઘી સિમેન્‍ટના હસ્‍તાંતરણની જાહેરાત સાથે આ ક્ષમતા ૨૦૨૫ સુધીમાં ૧૦૦ પ્‍વ્‍ભ્‍ખ્‍દ્ગક હાંસલ કરવા માટેનું લક્ષ્ય છે. ઉત્‍પાદન અને પૂરવઠાના માળખાની અત્‍યંતᅠ સૂઝ સમજ સાથે એસીસી અને અંબુજા ભારતની મજબૂત બ્રાન્‍ડ તરીકે જાણીતી છે. જેમાં ખાસ કરીને કાચી સામગ્રી, રિન્‍યુએબલ પાવરᅠ અને લોજીસ્‍ટિક્‍સના ક્ષેત્ર સાથે સંકળાયેલી અદાણી પોર્ટફોલિઓની કંપનીઓનો વિશાળ અનુભવ અને પાારંગતતા સાથેᅠ સંકલિત અદાણી ઇન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચરના પ્‍લેટફોર્મનો સુભગ સમન્‍વયના પરિણામે સપ્‍ટેમ્‍બર-૨૨માં હસ્‍તાંતરણ બાદ સુધારો થયો છે.ᅠ ᅠ

Read National News : Click Here

દશ આંતરરાષ્ટ્રીય બેંકો પાસેથી યુએસડી ૩,૫૦૦ મિલિયનનીᅠ સુવિધાઓ દ્વારા ટ્રાન્‍ઝેક્‍શન માટે ધિરાણ પૂરું પાડવામાં આવ્‍યું છે. ડીબીએસ બેંક, ફર્સ્‍ટ અબુ ધાબી બેંક, મિઝુહો બેંક અને બેંકે ટ્રાન્‍ઝેક્‍શન માટે મેન્‍ડેટેડ લીડ એરેન્‍જર અને બુકરનર્સ અને અન્‍ડરરાઈટર તરીકે કામ કર્યું હતું. ઉપરાંત બાર્કલેઝ બેંક પીએલસી, બીએનપી પરિબાસ, , આઈએનજી બેંક, સુમિટોમો મિત્‍સુઇ બેંકિંગ કોર્પોરેશન અને સ્‍ટાન્‍ડર્ડ ચાર્ટર્ડ બેંકે ટ્રાન્‍ઝેક્‍શન માટે મેન્‍ડેટેડ લીડ એરેન્‍જર્સ અને બુકરનર્સ તરીકે ભાગ ભજવ્‍યો હતો. સિરિલ અમરચંદ મંગલદાસ, લેથમ અને વોટકિન્‍સે એલન સાથે ધિરાણ પ્રાપ્ત કરનાર પક્ષના સલાહકાર તરીકેની ભૂમિકા અદા કરી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here