અગાઉ ધોરણ 9 થી 12 રાબેતા મુજબ શરૂ થઇ ચુકી છે

64

આજથી ધોરણ 6 થી 8ની સ્કૂલો પુન : શરૂ થઇ, બાળકોમાં ઉત્સાહ

સ્કુલે આવતા બાળકોને સેનેટાઇઝ કરી માસ્ક અપાયા, વિધાર્થીઓને થર્મલ ગનથી ચેક કર્યા બાદ જ પ્રવેશ અપાયો

ગુજરાત રાજ્યમાં આજથી ધોરણ 6થી 8ની શાળા શરૂ ગઇ છે. ત્યારે અમદાવાદમાં કોર્પોરેશન દ્વારા સંચાલિત શાળઓમાં શિક્ષકો વિદ્યાર્થીઓને સત્કારવામાં આવ્યા હતા. હાસોલ પ્રાથમિક શાળા નંબર એકમાં શિક્ષકો દ્વારા જાતે શાળામાં સાફ-સફાઈ કરવામાં આવી. શાળામાં વિદ્યાર્થીઓને કોરોનાની ગાઈડલાઈન પ્રમાણે માસ્ક અને સેનેટાઈઝર સાથે પ્રવેશ આપવામાં આવ્યો હતો.

ગુજરાત સરકારે ધોરણ 10-,11,12 ના વર્ગો શરૂ કર્યા છે. બીજી તરફ તબક્કા વાર સ્કૂલો શરૂ થઇ રહી છે. ઉલ્લેખનીય છે કે શાળા પણ તમામ પ્રકારની ગાઈડલાઈન અને નિયમનો પાલન કરીને વર્ગો શરૂ કરી રહયા છે. સોશીયલ ડિસ્ટનસ સાથે બાળકો ને ક્લાસમાં ગુજરાત રાજ્યમાં આજથી ધોરણ 6થી 8ની શાળા શરૂ ગઇ છે. ત્યારે અમદૃાવાદૃમાં કોર્પોરેશન દ્વારા સંચાલિત શાળઓમાં શિક્ષકો વિદ્યાર્થીઓને સત્કારવામાં આવ્યા હતા. હાસોલ પ્રાથમિક શાળા નંબર એકમાં શિક્ષકો દ્વારા જાતે શાળામાં સાફ-સફાઈ કરવામાં આવી. શાળામાં વિદ્યાર્થીઓને કોરોનાની ગાઈડલાઈન પ્રમાણે માસ્ક અને સેનેટાઈઝર સાથે પ્રવેશ આપવામાં આવ્યો હતો.