અંકલેશ્વરમાં ઓનલાઈન છેતરપીંડીનાં ત્રણ બનાવો નોંધાયા

ચૂંટણીમાં ઈવીએમ મશિનથી નહીં પરંતુ બેલેટ પેપર યોજાવાની...!!
ચૂંટણીમાં ઈવીએમ મશિનથી નહીં પરંતુ બેલેટ પેપર યોજાવાની...!!

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે છેલ્લા ઘણા સમયથી ઓનલાઈન છેતરપિંડી થયા હોવાના કિસ્સાઓ સામે આવ્યા છે.

Subscribe Saurashtra Kranti here

અંકલેશ્વર ખાતે થતી છેતરપીંડી અને પૈસાની ઠગાઇ અંગે એક જ દિવસ વકીલ સહિત ત્રણ અલગ અલગ લોકોએ અંકલેશ્ર્વર શહેર પોલીસને ફરિયાદ નોંધાવી હતી અને તેઓના ખાતામાંથી લાખો રૂપિયાની ઉઠાંતરી કરવામાં આવી હતી. એસ.બી.આઈ. ના એકાઉન્ટમાંથી પૈસાની ઠગાઇ થઈ હોવાના ફરિયાદીઓએ આક્ષેપ કર્યા હતા.

Read About Weather here

કોરોના જેવી મહામારીમાં જેમ તેમ પૈસા ભેગા કરીને સામાન્ય માણસ પોતાનું જીવન ગુજારતો હોય છે તેથી આવા થઈ રહેલા ફ્રોડ સામે પોલીસે વહેલી તકે એક્શન લેવું જોઈએ. જે અંગે અંકલેશ્ર્વર પોલીસે દરેકની ફરિયાદ નોંધીને આગળની તજવીજ હાથ ધરી છે.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here