શું હવે માત્ર 1 રૂપિયામાં સ્માર્ટફોન ખરીદી શકાશે?

145
સ્માર્ટફોન
સ્માર્ટફોન

Mi Fan Fest 2021 સેલમાં 1 રૂપિયામાં સ્માર્ટફોન અને ટીવી ખરીદી શકાશે, ઓડિયો ડિવાઈસ પર 12,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ પણ મળશે

આ સેલ 8 એપ્રિલથી શરૂ થશે અને 13 એપ્રિલ સુધી ચાલશે

Subscribe Saurashtra Kranti here

Mi એર પ્યોરિફાયર 3 અને સ્માર્ટફોન્સની ખરીદી પર 4499 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે

શાઓમીએ તેની વેબસાઈટ અને Mi સ્ટોર પર Mi Fan Fest 2021 સેલની જાહેરાત કરી છે. આ સેલ આવતીકાલે 8 એપ્રિલથી શરૂ થશે અને 13 એપ્રિલ સુધી ચાલશે. સેલમાં સ્માર્ટ ટીવી, ,સ્માર્ટફોન, લેપટોપ અને એક્સેસરીઝની ખરીદી કરી શકાશે. આ સેલમાં પોપ્યુલર 1 રૂપિયાનો ફ્લેશ સેલ પણ છે. તે સેલ દરમિયાન દરરોજ બપોરે 4 વાગ્યે યોજાશે. તેમાં Mi 10i, Mi TV 4A 32 હોરિઝન એડિશન, રેડમી 9 પાવર, Mi Neckbandનો લાભ ઉઠાવી શકાશે.

આ સેલમાં સ્માર્ટ-ફોન્સ, લેપટોપ અને ઓડિયો ડિવાઈસ પર 12,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળશે. Mi એર પ્યોરિફાયર 3 અને સ્માર્ટ-ફોન્સની ખરીદી પર 4499 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે.

સેલમાં Mi નોટબુક હોરિઝન 14 પર 13 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. Mi 10T પ્રો સ્માર્ટફોન પર 13 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે.

રેડમી નોટ 9 પર 8000 રૂપિયાનું અને Mi ટીવી 4A 43 ઈંચનાં ટીવી પર 4000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. સાથે જ રેડમી ઈયરબડ્સ Sની ખરીદી 1100 રૂપિયાના ડિસ્કાઉન્ટ સાથે કરી શકાશે. રેેડમી નોટ 9 પર 8000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે

Read About Weather here

આ સિવાય HDFC, એક્સિસ બેંક અને ICICI બેંકના ડેબિટ અને ક્રેડિટ કાર્ડ પર પણ વિવિધ ઓફર્સ મળશે.

Read e-paper here

Subscribe Saurashtra Kranti here

Do Follow Facebook here

Read politics News here

Read About Weather here