મનુષ્ય બાદ હવે દક્ષિણ કોરિયામાં રોબોટે કરી આત્મહત્યા

મનુષ્ય બાદ હવે દક્ષિણ કોરિયામાં રોબોટે કરી આત્મહત્યા
મનુષ્ય બાદ હવે દક્ષિણ કોરિયામાં રોબોટે કરી આત્મહત્યા

દક્ષિણ કોરિયામાં રોબોટે આત્મહત્યા કરવાનો કિસ્સો સામે આવ્યો છે. અહીં રોબોટે કામના ભારણ કારણે આત્મહત્યા કરી લીધી છે. આ રોબોટ જાહેર સેવામાં સામેલ હતો અને સવારે 9 થી સાંજના 5 વાગ્યા સુધી કામ કરતો હતો.

મનુષ્ય બાદ હવે દક્ષિણ કોરિયામાં રોબોટે કરી આત્મહત્યા કોરિયા

જેમાં રોબોટે પોતાને સીડીથી નીચે ફેંકી દીધો. ગયા અઠવાડિયે સીડી પર તે પડેલી હાલતમાં મળી આવ્યો હતો.એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે રોબોટ કામના કારણે તણાવમાં હતો.દક્ષિણ કોરિયામાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. કારણ કે અહીં એક રોબોટે આત્મહત્યા કરી છે. રોબોટે સીડી પરથી કૂદીને આત્મહત્યા કરી લીધી છે. રોબોટના આત્મહત્યાના પ્રયાસ બાદ હવે વૈજ્ઞાનિકો તેને તપાસ અને ઉલટાનો વિષય માની રહ્યા છે.

મનુષ્ય બાદ હવે દક્ષિણ કોરિયામાં રોબોટે કરી આત્મહત્યા કોરિયા

મધ્ય દક્ષિણ કોરિયાની નગરપાલિકાએ માહિતી આપતા કહ્યું કે તે રોબોટ આત્મહત્યાના કેસની તપાસ કરવા જઈ રહી છે. 9 થી 6 વાગ્યા સુધી કામ કરતો હતો. તે અહીં લોકસેવા કરતો હતો અને તેનું કાર્ડ પણ તેને મળી ગયું હતું. તે અન્ય રોબોટ્સનું કામ હતું.કારણ કે તેને લિફ્ટ ઓપરેશનનું કામ પણ આપવામાં આવ્યું હતું. આ કારણે લોકોનું કહેવું છે કે રોબોટે તેના કામના ભારણ ને કારણે આ પગલું ભર્યું છે. દક્ષિણ કોરિયામાં ઘણા સમયથી મશીનની મદદથી કામ થઈ રહ્યું છે. એવું કહેવાય છે કે દર 10 વ્યક્તિએ એક રોબોટ છે.

મનુષ્ય બાદ હવે દક્ષિણ કોરિયામાં રોબોટે કરી આત્મહત્યા કોરિયા

Visit Saurashtra Kranti E-paper here

Read National News : Click Here

Read latest news here

Visit Saurashtra Kranti Homepage here