શું તમારે પણ ખરતા વાળ અટકાવવા છે તો આ હેર ઓઈલનો કરો ઉપયોગ, ચમત્કારી રીતે વાળ ખરતા થશે બંધ …

શું તમારે પણ ખરતા વાળ અટકાવવા છે તો આ હેર ઓઈલનો કરો ઉપયોગ, ચમત્કારી રીતે વાળ ખરતા થશે બંધ ...
શું તમારે પણ ખરતા વાળ અટકાવવા છે તો આ હેર ઓઈલનો કરો ઉપયોગ, ચમત્કારી રીતે વાળ ખરતા થશે બંધ ...

આજકાલ લોકોની લાઈફસ્ટાઈલ અને ખાવા-પીવાની આદતો ખરાબ થઈ ગઈ છે અને તેની અસર વાળ પર પણ પડે છે. વાળ ખરવા એ એક ગંભીર સમસ્યા બની ગઈ છે જેથી તેનો જલદી ઈલાજ કરવો ખૂબ જ જરૂરી છે.

શું તમારે પણ ખરતા વાળ અટકાવવા છે તો આ હેર ઓઈલનો કરો ઉપયોગ, ચમત્કારી રીતે વાળ ખરતા થશે બંધ … ખરતા વાળ

આ હેર ઓઈલ ખરતા વાળની સમસ્યાને રોકે છે
વાળની સુંદરતા માટે આપણે તમામ પ્રકારના ઉપાયો કરીએ છીએ, પરંતુ કેમિકલ યુક્ત પ્રોડક્ટ્સનાં વધારે ઉપયોગથી વાળ ડેમેજ થઇ જાય છે. આયુર્વેદિક રીતે બનાવવામાં આવેલ આ હેર ઓઈલએ ખરતા વાળની સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરી શકે છે.

નાળિયેર તેલ
આ તેલ વાળમાં પ્રોટીનની ખોટ ઘટાડવાની ક્ષમતા માટે જાણીતું છે, જે વાળના તૂટવા અને શુષ્કતાને રોકવામાં મદદ કરે છે, વાળને મજબૂત અને સ્વસ્થ બનાવે છે.

શું તમારે પણ ખરતા વાળ અટકાવવા છે તો આ હેર ઓઈલનો કરો ઉપયોગ, ચમત્કારી રીતે વાળ ખરતા થશે બંધ … ખરતા વાળ

આમળાનું તેલ
આમળામાં વિટામિન સી અને એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર માત્રામાં હોય છે. આમળા વાળના મૂળને મજબૂત બનાવે છે, અકાળે સફેદ થતા અટકાવે છે.

શું તમારે પણ ખરતા વાળ અટકાવવા છે તો આ હેર ઓઈલનો કરો ઉપયોગ, ચમત્કારી રીતે વાળ ખરતા થશે બંધ … ખરતા વાળ

ભૃંગરાજ તેલ
તેલમાં ભૃંગરાજનો વ્યાપક ઉપયોગ કરવામાં આવે એવું તેલ વાપરો. આ જડીબુટ્ટી વાળને મજબૂત કરવા, ચમક વધારવા અને વાળના ઝડપી વિકાસને પ્રોત્સાહન આપવા માટે જાણીતી છે.

શું તમારે પણ ખરતા વાળ અટકાવવા છે તો આ હેર ઓઈલનો કરો ઉપયોગ, ચમત્કારી રીતે વાળ ખરતા થશે બંધ … ખરતા વાળ

હેર માસ્કનો ઉપયોગ કરો
સાથે જ હેર માસ્કને વાળ પર લગાવવાથી વાળની ગુમાવેલી ચમક પાછી મળી શકે છે. સાથે જ હેર ડેમેજથી પણ બચી શકાય છે. આ માસ્કનાં ઉપયોગથી રાતોરાત વાળ સિલ્કી બને છે.

શું તમારે પણ ખરતા વાળ અટકાવવા છે તો આ હેર ઓઈલનો કરો ઉપયોગ, ચમત્કારી રીતે વાળ ખરતા થશે બંધ … ખરતા વાળ

આ હેર માસ્ક લગાવી શકો
આ માટે તમે એલોવેરા હેર માસ્ક, નારિયળ તેલ અને મધનું હેર માસ્ક અને કેળા, દહીં અને મધનું હેર માસ્ક લગાવી શકો છો.

Visit Saurashtra Kranti E-paper here

Read National News : Click Here

Read latest news here

Visit Saurashtra Kranti Homepage here