શું તમને પણ ખીલ અને તેના ડાઘ છે તો અપનાવો આ રીત ડાઘ થશે ગાયબ અને ચહેરો બનશે ચમકીલો…

શું તમને પણ ખીલ અને તેના ડાઘ છે તો અપનાવો આ રીત ડાઘ થશે ગાયબ અને ચહેરો બનશે ચમકીલો...
શું તમને પણ ખીલ અને તેના ડાઘ છે તો અપનાવો આ રીત ડાઘ થશે ગાયબ અને ચહેરો બનશે ચમકીલો...

ગર્લ્સથી માંડીને મોટી ઉંમરની મહિલાઓમાં ખીલની સમસ્યા જોવા મળે છે. ખીલની સમસ્યાથી છૂટકારો મેળવવા માટે અનેક પ્રકારની ટ્રિટમેન્ટ કરાવે છે પણ તેનાથી કોઈ ફાયદો નથી થતો. પણ જો તમે ઘરેલુ ઉપાય કરશો તો હંમેશાં માટે ખીલની સમસ્યાથી છૂટકારો મળશે.

શું તમને પણ ખીલ અને તેના ડાઘ છે તો અપનાવો આ રીત ડાઘ થશે ગાયબ અને ચહેરો બનશે ચમકીલો… ખીલ

ચહેરા પર ખિલ,અને ડાઘા કોઈને ન ગમતા હોય પરંતુ આ એવી સમસ્યા છે જેનો સામનો બધા લોકો કરતા હોય છે. ખાસ કરીને મહિલાઓને વધારે ખીલ થતા હોય છે જેના કારણે તેમનો કોન્ફિડન્સ ઘટી જાય છે. ખીલના કારણે ચહેરા પરની સુંદરતા છીનવાય જાય છે. તેમજ અમુક લોકો આ સમસ્યાથી છૂટકારો મેળવવા માટે દવાની મદદ લેતા હોય છે. પરંતુ તમને જણાવી દઈએ કે, યોગ્ય ડાયટ અને પ્રમાણસર પાણી પીવાથી આ સમસ્યાથી હંમેશાં માટે છૂટકારો મળે છે. તેમજ સ્કિન પણ ગ્લો કરે છે.

ખીલ કેમ થાય છે ?

શું તમને પણ ખીલ અને તેના ડાઘ છે તો અપનાવો આ રીત ડાઘ થશે ગાયબ અને ચહેરો બનશે ચમકીલો… ખીલ

ખીલ ત્યારે થાય છે જ્યારે હેર કોફિકલ્સ સ્કિનના ઓયલ અને ડેડ સ્કિન સેલ્સના કારણે બંધ થઈ જાય છે. જો કે, તેની પાછળ ઘણા કારણો જવાબદાર છે. જેમાં હોર્મોનલ ઈમ્બેલેન્સ, વધારે ઓઈલી ત્વચા અને બેક્ટેરિયાના કારણે થાય છે. હોર્મોનલ ઈમ્બેલેન્સ ખાસ કરીને ટીનેજ ગર્લ્સ, માસિક ધર્મ, ગર્ભાવસ્થા અથવા તણાવના કારણે થઈ શકે છે. તે ઉપરાંત કેટલીક દવાઓ અને લાઈફસ્ટાઈલના કારણે પણ ખીલ થાય છે. તેથી હંમેશાં ડાયટનું ખાસ ધ્યાન રાખવું.

કેવી રીતે ખીલની સમસ્યાથી છૂટકારો મેળવવો
હંમેશાં માટે ખીલની સમસ્યાથી છૂટકારો મેળવવો હોય તો આ ટિપ્સને ફોલો કરો. તેનાથી ખીલની સમસ્યાથી છૂટકારો મળશે.

શું તમને પણ ખીલ અને તેના ડાઘ છે તો અપનાવો આ રીત ડાઘ થશે ગાયબ અને ચહેરો બનશે ચમકીલો… ખીલ

પાણી વધારે પીવું
શરીરને સારી રીતે ડિટોક્સ કરવામાં આવે તો હંમેશાં માટે ખીલની સમસ્યાથી છૂટકારો મળશે. આ માટે વધારે પાણી પીવું. પાણી શરીરમાં રહેલા ઝેરી તત્વોને બહાર કાઢે છે જેનાથી તમારા શરીરની સાથે સ્કિન પણ હેલ્ધી રહે છે. ચહેરા પર ખીલની સમસ્યાથી છૂટકારો મળે છે. દરરોજ દિવસમાં 8-10 ગ્લાસ પાણી પીવાની આદત જરૂથી રાખવી.

શું તમને પણ ખીલ અને તેના ડાઘ છે તો અપનાવો આ રીત ડાઘ થશે ગાયબ અને ચહેરો બનશે ચમકીલો… ખીલ

શાકભાજી ખાવા
લીલા શાકભાજીમાં વિટામિન, મિનરલ અને ફાઈબર હોય છે જે શરીરને અંદરથી પોષણ આપે છે. તેનાથી તમારી સ્કિન ગ્લો કરશે. તમારી ડાયટમાં લીલા શાકભાજીને હંમેશાં સામેલ કરવા. પાલક, મેથી, બ્રોકલી, કાકડી, ગાજર અને કેપ્સિકમ મરચા જેવા શાકભાજી ડાયટમાં સામેલ કરો.

શું તમને પણ ખીલ અને તેના ડાઘ છે તો અપનાવો આ રીત ડાઘ થશે ગાયબ અને ચહેરો બનશે ચમકીલો… ખીલ

સિઝનેબલ ફ્રૂટ ખાવા
સિઝનેબલ ફ્રૂટનું નિયમિત સેવન કરવું. તે તમારા શરીર માટે ફાયદાકારક પણ છે. દરેક સિઝનમાં ફ્રૂટનું સેવન તમારા શરીરની સાથે જ સ્કિન માટે જરૂરી હોય છે. તે તમને અંદરથી સુંદર બનાવે છે.

શું તમને પણ ખીલ અને તેના ડાઘ છે તો અપનાવો આ રીત ડાઘ થશે ગાયબ અને ચહેરો બનશે ચમકીલો… ખીલ

Visit Saurashtra Kranti E-paper here

Read National News : Click Here

Read latest news here

Visit Saurashtra Kranti Homepage here