‘યે છોરી બડી ડ્રામા ક્વિન હૈ’, વહુ શ્લોકા અને રાધિકા તેમજ પુત્રી ઈશા અંબાણી સાથે નીતા અંબાણીએ કર્યો દમદાર ડાન્સ…

'યે છોરી બડી ડ્રામા ક્વિન હૈ', વહુ શ્લોકા અને રાધિકા તેમજ પુત્રી ઈશા અંબાણી સાથે નીતા અંબાણીએ કર્યો દમદાર ડાન્સ...
'યે છોરી બડી ડ્રામા ક્વિન હૈ', વહુ શ્લોકા અને રાધિકા તેમજ પુત્રી ઈશા અંબાણી સાથે નીતા અંબાણીએ કર્યો દમદાર ડાન્સ...

અનંત-રાધિકાના સંગીત સેરેમનીમાં અંબાણી પરિવારની મહિલાઓની એક અલગ જ સ્ટાઈલ જોવા મળી હતી, જેના ઘણા વીડિયો સામે આવ્યા છે. એક વાયરલ વીડિયોમાં નીતા અંબાણી, શ્લોકા મહેતા, રાધિકા મર્ચન્ટ અને ઈશા અંબાણી એકસાથે ડાન્સ કરતાં જોવા મળ્યા.

'યે છોરી બડી ડ્રામા ક્વિન હૈ', વહુ શ્લોકા અને રાધિકા તેમજ પુત્રી ઈશા અંબાણી સાથે નીતા અંબાણીએ કર્યો દમદાર ડાન્સ… નીતા

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નને હવે ગણતરીના દિવસો જ બાકી છે. 12 જુલાઈએ બંનેના લગ્ન થશે અને આ માટે તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. અનંત-રાધિકાના લગ્ન ઘણા સમયથી હેડલાઇન્સમાં છે અને અત્યાર સુધી ઘણા ફંક્શન પણ થયા છે. હવે, બંનેના લગ્નની વિધિઓ શરૂ થઈ ગઈ છે અને 5મી જુલાઈએ સંગીત સેરેમની યોજાઇ હતી, જેના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

'યે છોરી બડી ડ્રામા ક્વિન હૈ', વહુ શ્લોકા અને રાધિકા તેમજ પુત્રી ઈશા અંબાણી સાથે નીતા અંબાણીએ કર્યો દમદાર ડાન્સ… નીતા

અનંત-રાધિકાના સંગીત સેરેમનીમાં અંબાણી પરિવારની મહિલાઓની એક અલગ જ સ્ટાઈલ જોવા મળી હતી, જેના ઘણા વીડિયો સામે આવ્યા છે. એક તરફ પૂરા પરિવારે સંગીત સેરેમનીમાં ડાન્સ કરીને સૌના દિલ જીતી લીધા હતા, તો બીજી તરફ અંબાણી મહિલાઓનો ડાન્સ પરફોર્મન્સ પણ લોકો વચ્ચે ચર્ચાનો વિષય બન્યો છે.

'યે છોરી બડી ડ્રામા ક્વિન હૈ', વહુ શ્લોકા અને રાધિકા તેમજ પુત્રી ઈશા અંબાણી સાથે નીતા અંબાણીએ કર્યો દમદાર ડાન્સ… નીતા

નીતા અંબાણી, શ્લોકા મહેતા, રાધિકા મર્ચન્ટ અને ઈશા અંબાણી એકસાથે જોવા મળે છે. સાથે જ આ ચારેયને વીડિયોમાં ‘ડ્રામા ક્વીન’ ગીત પર ઘણા ક્લાસિકલ મૂવ્સ કરતી જોવા મળી હતી. એટલું જ નહીં આ વિડીયોમાં નીતા અંબાણી આકર્ષણનું કેન્દ્ર છે. નીતા અને ઈશા અંબાણીએ ભારે લહેંગા પહેર્યા છે, જ્યારે શ્લોકા મહેતા અને રાધિકા મર્ચન્ટે ક્રોપ ટોપ અને સ્કર્ટ સાથે ઈન્ડો વેસ્ટર્ન ડ્રેસ પહેર્યો છે.

'યે છોરી બડી ડ્રામા ક્વિન હૈ', વહુ શ્લોકા અને રાધિકા તેમજ પુત્રી ઈશા અંબાણી સાથે નીતા અંબાણીએ કર્યો દમદાર ડાન્સ… નીતા

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ 12 જુલાઈ, 2024ના રોજ Jio વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં લગ્ન કરશે. એટલું જ નહીં, આ કાર્યક્રમ 13 જુલાઈ અને 14 જુલાઈએ પણ ચાલુ રહેશે. લગ્ન સમારોહમાં બોલીવુડથી લઈને હોલીવુડ સુધીના સ્ટાર્સ ભાગ લેશે. આ ખાસ પ્રસંગ પહેલા ઘણી બધી ધાર્મિક વિધિઓ જોવા મળશે.

'યે છોરી બડી ડ્રામા ક્વિન હૈ', વહુ શ્લોકા અને રાધિકા તેમજ પુત્રી ઈશા અંબાણી સાથે નીતા અંબાણીએ કર્યો દમદાર ડાન્સ… નીતા

અનંત અંબાણી- રાધિકા મર્ચન્ટનું પ્રી-વેડિંગ સેલિબ્રેશન માર્ચ મહિનાથી જ ચાલી રહ્યું છે. આ કપલના લગ્ન વિધિની શરૂઆત મામેરુથી થઈ હતી. અંબાણી પરિવારે નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (NMACC) ખાતે એક ભવ્ય કોન્સર્ટનું આયોજન કર્યું હતું. જેમાં આંતરરાષ્ટ્રીય પોપ સ્ટાર જસ્ટિન બીબર સહિત અનેક મોટી હસ્તીઓએ પરફોર્મ કર્યું હતું.

Visit Saurashtra Kranti E-paper here

Read National News : Click Here

Read latest news here

Visit Saurashtra Kranti Homepage here