જાણીતી અભિનેત્રી હિના ખાનને બ્રેસ્ટ કેન્સરમાં કહ્યું – હાલ ત્રીજા સ્ટેજમાં છું, મારી માટે પ્રાર્થના કરજો…અને તેની માતા પણ રડી પડી…

જાણીતી અભિનેત્રી હિનાખાનને બ્રેસ્ટ કેન્સરમાં કહ્યું - હાલ ત્રીજા સ્ટેજમાં છું, મારી માટે પ્રાર્થના કરજો...અને તેની માતા પણ રડી પડી...
જાણીતી અભિનેત્રી હિનાખાનને બ્રેસ્ટ કેન્સરમાં કહ્યું - હાલ ત્રીજા સ્ટેજમાં છું, મારી માટે પ્રાર્થના કરજો...અને તેની માતા પણ રડી પડી...

ટેલિવિઝનની જાણીતી અભિનેત્રી હિના ખાનને લઈને ગંભીર આરોપો મૂક્યા છે. અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર ખુલાસો કર્યો કે તે બ્રેસ્ટ કેન્સરથી પીડિત છે. બ્રેસ્ટ કેન્સરના ત્રીજા સ્ટેજમાં છે. મારી સારવાર શરૂ થઈ ગઈ છે. અને તમારા તમામના પ્રેમ અને ચિંતા બદલ આભાર માનું છે.

જાણીતી અભિનેત્રી હિના ખાનને બ્રેસ્ટ કેન્સરમાં કહ્યું - હાલ ત્રીજા સ્ટેજમાં છું, મારી માટે પ્રાર્થના કરજો…અને તેની માતા પણ રડી પડી… હિના

હિના ખાન બ્રેસ્ટ કેન્સર સામે ઝઝૂમી રહી છે
હાલમાં જ હિના ખાનને લઈને અફવાઓ ચાલી રહી હતી કે કેન્સરથી પીડિત છે. પરંતુ કોઈએ આ સમાચાર પર વિશ્વાસ કર્યો ન હતો. પરંતુ હવે અભિનેત્રીએ પોતે જ કેન્સર પીડિત છે તેનો ખુલાસો કર્યો છે. બ્રેસ્ટ કેન્સર વિશે વાત કરતાં સોશિયલ મીડિયા પર અભિનેત્રીએ લખ્યું- ‘મારા વિશે ઘણી અફવાઓ ચાલી રહી છે. હું તમારા બધા સાથે એક મહત્વપૂર્ણ સમાચાર શેર કરવા માંગુ છું. ખાસ કરીને એ લોકો જે મને ખુબ પ્રેમ કરે છે. અને મારી કાળજી લે છે. મને બ્રેસ્ટ કેન્સર છે. જે અત્યારે ત્રીજા સ્ટેજમાં છે. મેં સારવાર શરૂ કરી દીધી છે. ઘણી સમસ્યાઓનો સામનો કરવા છતાં, હું તમને ખાતરી આપું છું કે હું ઠીક છું. હું આ બીમારી સામે લડવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છું. આ સમયે હું કંઈપણ કરવા તૈયાર છું જે મને મજબૂત બનાવશે.’

જાણીતી અભિનેત્રી હિના ખાનને બ્રેસ્ટ કેન્સરમાં કહ્યું - હાલ ત્રીજા સ્ટેજમાં છું, મારી માટે પ્રાર્થના કરજો…અને તેની માતા પણ રડી પડી… હિના

મારી પ્રાઈવસીનો ખ્યાલ રાખશો

બ્રેસ્ટ કેન્સરની જાણ કરતા હિનાએ જણાવ્યું હતું કે, ‘તેની પ્રાઈવસીનું ધ્યાન રાખવામાં આવે. હું તમારા પ્રેમ અને શુભેચ્છાઓની પ્રશંસા કરું છું, પરંતુ આ સમયે મારી પ્રાઈવસીનું ધ્યાન રાખવું જરૂરી છે. મને અને મારા પરિવારને વિશ્વાસ છે કે હું કેન્સરની લડાઈ જીતી જઈશ અને જલ્દી સ્વસ્થ થઈશ. પણ ત્યાં સુધી થોડી કાળજી રાખજો. આ કપરા સમયમાં મને તમારા પ્રેમ અને પ્રાર્થનાની ખૂબ જ જરૂર છે’.

જાણીતી અભિનેત્રી હિના ખાનને બ્રેસ્ટ કેન્સરમાં કહ્યું - હાલ ત્રીજા સ્ટેજમાં છું, મારી માટે પ્રાર્થના કરજો…અને તેની માતા પણ રડી પડી… હિના

Visit Saurashtra Kranti E-paper here

Read National News : Click Here

Read latest news here

Visit Saurashtra Kranti Homepage here