અંબાણી પરિવારના આંગણે હલ્દી વિધિમાં દુલ્હન રાધિકા મર્ચન્ટના ડ્રેસ તરફ લોકોનું ધ્યાન આકર્ષાયું …

અંબાણી પરિવારના આંગણે હલ્દી વિધિમાં દુલ્હન રાધિકા મર્ચન્ટના ડ્રેસ તરફ લોકોનું ધ્યાન આકર્ષાયું ...
અંબાણી પરિવારના આંગણે હલ્દી વિધિમાં દુલ્હન રાધિકા મર્ચન્ટના ડ્રેસ તરફ લોકોનું ધ્યાન આકર્ષાયું ...

રાધિકા મર્ચન્ટની હલ્દીમાં તેનો ડ્રેસ ચર્ચાનો વિષય બન્યો હતો.અનંત અંબાણી સાથેના લગ્ન પહેલાં તેની હલ્દી આઠમી જુલાઈએ રાખવામાં આવી હતી. આ હલ્દી મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયામાં રાખવામાં આવી હતી.

અંબાણી પરિવારના આંગણે હલ્દી વિધિમાં દુલ્હન રાધિકા મર્ચન્ટના ડ્રેસ તરફ લોકોનું ધ્યાન આકર્ષાયું … રાધિકા

રાધિકાએ પહેરેલા ડ્રેસમાં તેનો દુપટ્ટો સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. આ દુપટ્ટો 90 ગલગોટાનાં ફૂલ અને એક હજાર ટગરનાં ફૂલની કળીથી બનાવવામાં આવ્યો હતો.

અંબાણી પરિવારના આંગણે હલ્દી વિધિમાં દુલ્હન રાધિકા મર્ચન્ટના ડ્રેસ તરફ લોકોનું ધ્યાન આકર્ષાયું … રાધિકા

રાધિકા મર્ચન્ટના ડ્રેસને મેચ થાય એવી ફલોરલ જવેલરી પણ ખાસ તેના માટે તૈયાર કરવામાં આવી હતી. તેમનાં લગ્ન બાર જુલાઈએ થવાનાં છે.

Visit Saurashtra Kranti E-paper here

Read National News : Click Here

Read latest news here

Visit Saurashtra Kranti Homepage here