વીર હનુમંત ટાઉનશીપના રહેવાસીઓની પાણી સમસ્યા બાબતે મનપાને રજુઆત

વીર હનુમંત ટાઉનશીપના રહેવાસીઓની પાણી સમસ્યા બાબતે મનપાને રજુઆત
વીર હનુમંત ટાઉનશીપના રહેવાસીઓની પાણી સમસ્યા બાબતે મનપાને રજુઆત
વીર હનુમંત ટાઉનશીપના રહેવાસીઓ દ્વારા પાણી સમસ્યા બાબતે મેયર તથા સ્ટેન્ડીંગ ચેરમેનને આવેદન પત્ર પાઠવી રજુઆત કરાઇ હતી. પત્રમાં જણાવ્યું હતું કે, ટી.પી.28 એફ.પી.39અ પર જે 220 આવાસો જે વીર હનુમંત ટાઉનશીપ, સાનિધ્ય ગ્રીન વાળી શેરી સ્પીડવેલ પાર્ટી પ્લોટ-3 કણકોટ રોડના નામ થી આવેલ છે.

Visit Saurashtra Kranti Homepage here

આથી અમો ઉપર જણાવેલ એડ્રેસના રહેવાસી આપ સાહેબને નમ્ર અરજ અને નિવેદનથી જણાવવા માંગીયે છીએ કે અમો છેલ્લા 1 મહિનાથી ઘરવપરાશના પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છીએ.હાલ અમો 50થી વધારે પરિવાર ઉપર જણાવેલ એડ્રેસ પર વસવાટ કરીએ છીએ આપ દ્વારા જે પાણીનો બોર કરાવી આપેલ છે. તેમાં પાણી ખૂટી ગયેલ છે. અને અમો બધા મધ્યમ વર્ગના પરિવાર સાથે ભેગા મળીને સ્વખર્ચથી પાણીના ટેન્કર મંગાવીએ છીએ.તો આપને જણાવવાનું કે અમારી પરિસ્થિતિ પાણી વગર વધુને વધુ ખરાબ થતી જાય છે.તો આપને નમ્ર અરજ છે.કે આપ ઘરવપરાશ માટે પાણીના ટેનકરની વ્યવસ્થા કરી આપશે. અને વધુમાં છ.ખ.ઈની પાણીની લાઇન ચાલુ કરી આપોએ નમ્ર અરજ છે.  

Read National News : Click Here  

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here