લેઉવા પટેલ ઉત્કર્ષ ગ્રુપ દ્વારા મેગા જોબ ફેર આયોજન

લેઉવા પટેલ ઉત્કર્ષ ગ્રુપ દ્વારા મેગા જોબ ફેર આયોજન
લેઉવા પટેલ ઉત્કર્ષ ગ્રુપ દ્વારા મેગા જોબ ફેર આયોજન
શ્રી લેઉવા પટેલ ઉત્કર્ષ ગ્રુપ દ્વારા આયોજિત આગામી દિવસોમાં એક મેગા જોબ ફેર આયોજન કરેલ છે તો દરેક સમાજના લોકો આ મેગા જોબ ફેર નો લાભ લઇ ઉજવળ કારકિર્દી બનાવી શકે છે.

Visit Saurashtra Kranti Homepage here

લેઉવા પટેલ દ્વારા અગાઉ 2020 માં પણ એક જોબ ટ્રેનિંગ આયોજન કરેલું હતું જેમની અંદર 800 કરતા વધારે લોકો ભાગ લઈ ને એમનું સારું ફયુચરનું મા જોબ પણ કરી રહ્યા છે એવી જ એક ભવ્ય બિઝનેસમેનો માટેનું સેમિનાર 2019 કર્યો હતો એમની અંદર 10000 કરતા વધારે લોકો જોડાઈ અને તેમના બિઝનેસને નવી ઊંચાઈ પર લઈ ગયા છે. જો કોઈપણ બિઝનેસમેનને સ્ટાફ માટેની રિકવાયરમેન્ટ હોય તો શ્રી લેઉવા પટેલ ઉત્કર્ષ ગ્રુપનું કોન્ટેક કરી શકે છે. 85111115762 જે પણ લોકો જોબ ને માટે રિકવાયરમેન્ટ છે તે શ્રી લેઉવા પટેલ ગ્રુપ ના મોબાઈલ નંબર પર વોટ્સએપ પર ઇંશ નો મેસેજ મોકલવો રહેશે 7069267575 જે રિટર્નમાં તમને લિંક મળશે લિંકની અંદર તમારી જોબની ડિટેલ 21-21 સુધીમાં સબમિટ કરવાની રહશે. ત્યારબાદ આવેલ કેમ્ડીડેટને જેતે કંપનીમાં વેકેન્સી મુજબ ડાયરેકટ કંપનીમાં કોન્ટેકટ કરાવી આપવામાં આવશે તેમ જણાવ્યું છે.

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here