રાજુલાના સાંજણાવાવ ગામે સિંહની લટારનો વીડિયો વાઇરલ થયો

રાજુલાના સાંજણાવાવ ગામે સિંહની લટારનો વીડિયો વાઇરલ થયો
રાજુલાના સાંજણાવાવ ગામે સિંહની લટારનો વીડિયો વાઇરલ થયો
રાજુલા તાલુકાના સાંજણાવાવ ગામે મોડીરાતે ડાલા મથ્થા સિંહ લટાર મારતા જોવા મળ્યો હતો. સાંજણાવાવ ગામમા પ્લોટ વિસ્તારમા શિકારની શોધમા સિંહ આવી ચડયો હતો. સિંહના આંટાફેરાથી ગ્રામજનોમા ભયનો માહોલ છવાયો હતો.

Visit Saurashtra Kranti Homepage here

સાંજણાવાવ ગામના સ્થાનિક રહીશના સી.સી.ટી.વી. કેમેરામા સિંહની લટાર કેદ થઇ હતી. હાલમા સોશિયલ મીડીયામા વિડિયો વાઇરલ થયો છે. સિંહો રેવન્યુ વિસ્તાર છોડી રહેણાકી વિસ્તારમા આવી ચડતા હોય છે. રાજુલા પંથકના ગ્રામ્ય વિસ્તારોમા અવારનવાર સિંહ ગામમા લટાર મારતા હોવાની ધટનાઓ સામે આવતી હોય છે. ત્યારે રાજુલાના સાંજણાવાવ ગામમા મોડીરાતે સિંહો આંટાફેરા મારતા જોવા મળ્યા હતાં. હાલમા વિડિયો સોશિયલ મીડિયામા વાઇરલ થયો હતો.

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here