રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિત વસોયાનો પદગ્રહણ સમારોહ યોજાયો

રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિત વસોયાનો પદગ્રહણ સમારોહ યોજાયો
રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિત વસોયાનો પદગ્રહણ સમારોહ યોજાયો
અખિલ ભારતીય કોંગ્રેસ સમીતી દ્વારા કોંગ્રેસના વરિષ્ઠ નેતા લલીત વસોયાની રાજકોટ જીલ્લા કોંગ્રેસ સમીતીના પ્રમુખ તરીકે નિમણુક કરવામાં આવેલ ત્યારે તા. 20 નાં રોજ તેમનો પદગ્રહણ  સમારોહ  સેલિબ્રેશન ટ્રી પાર્ટી લોન્સ ખાતે સાંજે 4વાગ્યે યોજાયો હતો.

Visit Saurashtra Kranti Homepage here

જેમાં સૌરાષ્ટ્ર ઝોન પ્રભારી બી.એમ સંદીપજી, અર્જુનભાઈ મોઢવાડીયા, પરેશ ધાનાણી, અમરીશ ડેર, ઋત્વિક મકવાણા, પ્રતાપ દુધાત, મહમદ જાવેદ પીરઝાદા, પ્રવિણ મૂછડિયા, ભીખાભાઈ વારોતરિયા, હીરાભાઈ જોટવા, ભોળા ભાઈ ગોહિલ, શહેનાઝબેન બાબી, પાલભાઈ આંબલીયા,અર્જુન ખાટરિયા અને હિતેશ વોરા, ગાયત્રીબા વાઘેલા, જસવંતસિંહ ભટ્ટી, દીનેશભાઈ મકવાણા, સંજય અજુડીયા, વશરામ સાગઠીયા, સુરેશ બથવાર ઉપસ્થિત રહ્યા હતા. તેમજ જિલ્લા કોંગ્રેસ  સમિતિ નાં પ્રમુખો રામભાઈ ઓડેદરા, યજુવેન્દ્રસિંહ જાડેજા, ભરતભાઈ અમિપરા, જીવણભાઈ કુંભારવાડીયા, કરશનભાઈ બારડ, રમેશભાઈ મેર, જિલ્લા મહિલા પ્રમુખ ચાંદનીબેન લીંબાસીયા, શહેર મહિલા પ્રમુખ દિપ્તીબેન સોલંકી, જિલ્લા યુવક કોંગ્રેસ પ્રમુખ અલ્પેશ સાધરિયા, તાલુકા શહેર પ્રમુખો ધર્મેશ ધાંકેચા, સુરુભા જાડેજા, બાબુભાઈ સાવલિયા, ચતુરસિંહ જાડેજા, આશિષભાઈ કુંજડિયા, બાપાલાલભાઈ ચુડાસમા, સુરેશભાઈ ગીડા, સુરેશભાઈ છાયાણી, ડિ.કે.વેકરીયા, ગોપાલભાઈ વઘાસિયા, જયેશભાઈ લાખાણી,  અરવિંદ વોરા, ભૂપત કનેરિયા, લાખાભાઈ ડાંગર, વિપુલ બાવરિયા, હિતેષ વોરા, પ્રવિણ ગાજી, સુરેશભાઈ લુણાગરિયા,  જયદેવ સિંહ વાળા, દિલુભા જાડેજા તેમજ અવસરભાઈ નાકીયા  તમામ હોદેદારો, આગેવાનો, કાર્યકરો ભાઇઓ બહેનો, સામાજિક આગેવાનો તેમજ સૌરાષ્ટ્રભર માંથી મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here