પુજા હોબી સેન્ટર દ્વારા  સુર્યનમસ્કાર, યોગા, જીમ્નાસ્ટીક અને હુલ્લાહુપની કોમ્પીટીશનનું આયોજન”

પુજા હોબી સેન્ટર દ્વારા સુર્યનમસ્કાર, યોગા, હલ્લાહપ અને જીમ્નાસ્ટીક-2024 કોમ્પીટીશનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.જેમાં બાળકો, ભાઈઓ અને બહેનોના 3 વર્ષથી 70 વર્ષ સુધીના અલગ-અલગ એઈજગૃપમાં આ કોમ્પીટીશન પુજા હોબી સેન્ટરના આંગણે યોજાવાની છે.

Visit Saurashtra Kranti Homepage here

દરેક ઈવન્ટમાં એઈજગૃપ પ્રમાણે 1 થી 3 મેળલ જાહેર થશે બધી ઈવન્ટમાં પ્રથમ નંબર આવનારને ઓવરઓલ ચેમ્પીયન ટ્રોફી આપવામાં આવશે.નામાંકિત જજીસ દ્વારા તમામ ઈવન્ટનું મૂલ્યાંકન થશે. સુર્યનમસ્કારમાં 50 સુર્યનમસ્કાર પુરા કરનારને સીલ્વર મેડલ તથા 40 થી 45 સુર્યનમસ્કાર કરનારને બ્રોન્ઝ મેડલ આપવામાં આવશે. યોગાસન-જીમ્નાસ્ટીક તથા હલ્લાહપમાં દરેક એઈજગૃપમાં બેસ્ટ 3 મેડલ જાહેર કરવામાં આવશે. ભાઈઓ-બહેનો તથા બાળકોની અલગ અલગ ઈવન્ટ રહેશે.

Read National News : Click Here

યોગાસનમાં ચાર્ટમાં આપ્યા મુજબ 5 યોગાસન કરવાના રહેશે. હલ્લાહુપ તથા જીમ્નાસ્ટીકમાં દરેક બાળકને 1:30 મિનિટનો સમય આપવામાં આવશે. તેમાં બાળકોએ પરર્ફોમન્સ બતાવવાનું રહેશે.આ કોમ્પીટીશનમાં રાજકોટ તથા આજુબાજુના શહેરમાં તમામ ભાગ લઈ શકશે.આ આયોજનને સફળ બનાવવા માટે પુજા હોબી સેન્ટરના તમામ કમીટી મેમ્બરો જહેમત ઉઠાવી રહ્યા છે.ફોર્મ મેળવવાનું તથા પરત કરવાનું સ્થળ : પુજા હોબી સેન્ટર, એલ-15, ગુજરાત હાઉસીંગ બોર્ડ, અક્ષરમાર્ગ, તારીખ 23-12 સુધીમાં ફોર્મ ભરીને પરત કરવાના રહેશે. કોમ્પીટીશન તારીખ 7-01-2024- રવિવાર રહેશે. તેમ જણાવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here