ગુજરાત કોળી ઠાકોર સમાજના પ્રમુખ જયેશ ઠાકોરનો મોટો નિર્ણય

ગુજરાત કોળી ઠાકોર સમાજના પ્રમુખ જયેશ ઠાકોરનો મોટો નિર્ણય
ગુજરાત કોળી ઠાકોર સમાજના પ્રમુખ જયેશ ઠાકોરનો મોટો નિર્ણય
ગુજરાત કોળી સમાજના પ્રમુખ જયેશા ઠાકોર એ કોળી સમાજ ની મુલાકાત કરી ને તારીખ 24/12/2023 થી આવો નિર્ણય લીધેલ છે કે, સમસ્ત કોળી સમાજ ચુંવાળીયા કોળી, તળપદા કોળી, ઘેડિયા કોળી વગરે સમસ્ત કોળી સમાજ આજ થી દીકરી/દીકરા ના એકબીજા કોળી સમાજ માં લગ્ન રાજી ખુશી થી કરી શકશે.

Visit Saurashtra Kranti Homepage here

પહેલા એકબીજા કોળી સમાજ માં લગ્ન કરવાની પ્રથા નોહતી,સમાજ એક કરવા માટે આજે પ્રમુખ જયેશ ઠાકોર એ નિર્ણય લીધો અને સમાજ માં થતાં કોળી સમાજ ના દીકરા દીકરી માં એક અનેરો અને અનોખો આનદ જોવા મળે છે ટૂંકા સમય માં સમસ્ત કોળી સમાજ સ્નેહ મિલન આયોજન કરવામાં આવશે જેમાં છોકરા, છોકરી એકા બીજા ને પસંદ કરી શકાશે. કોઈ પણ પ્રશ્ર્ન હોઈ તો જયેશ ઠાકોર નો સંપર્ક કરી એમની સાથે વાત કરી શકો છો. મોબાઈલ:-8000 000118.

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here