ગાંધીધામ:ઇકોનોમિક ઝોન ખાતે ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન

ગાંધીધામ:ઇકોનોમિક ઝોન ખાતે ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન
ગાંધીધામ:ઇકોનોમિક ઝોન ખાતે ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન
ગાંધીધામ ઇકોનોમિક ઝોન ખાતે NBCC (I) LTD KASEZ UNIT અને સહયોઞી સંસ્થા રામકૃષ્ણ સેવા કેન્દ્ર અને સ્વ શ્રી નારણભા કરમણભા ગઢવી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

જેમાં પ્રથમ એનબીસીસી દ્વારા સંતો મહંતો અને આગેવાનોનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું . ગાંધીધામ ઇકોનોમિક ઝોન ખાતે NBCC (I) LTD KASEZ UNIT અને સહયોઞી સંસ્થા રામકૃષ્ણ સેવા કેન્દ્ર અને સ્વ શ્રી નારણભા કરમણભા ગઢવી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ એનબીસીસી દ્વારા સંતો મહંતો અને આગેવાનોનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું . આ સેવાના કાર્યમાં ડોક્ટર જોનવાલા, ડો હિરલ રનીનગા નર્સિંગ સ્ટાફમાં બસીર અને શૈલેષ ભરવાડ સાથે આયોજક સ્વામી મંત્રેશાનંદજી, સ્વામી અલિપ્તેશાનંદજી, . શુભમ ગોયલ (DPM), ઓંમકારસિંહ(ડીજીએમ), વિભૂતિ, (DPM) કૃષ્ણ રાવ , ભરત ધવલેશા હાજર રહ્યા હતા . સર્વના સહયોગથી કેમ્પને સફળતા મળી હતી એવુ ટ્રસ્ટ પ્રમુખ રાજભા નારણભા ઞઢવી દ્વારા જણાવવામાં આવ્યું હતું.

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here