ઑસ્ટ્રેલિયાનાં મિચેલ સ્ટાર્કે તોડી દીધો રેકોર્ડ:IPL ઈતિહાસનાં સૌથી મોંઘા ખેલાડી બન્યાં

ઑસ્ટ્રેલિયાનાં મિચેલ સ્ટાર્કે તોડી દીધો રેકોર્ડ:IPL ઈતિહાસનાં સૌથી મોંઘા ખેલાડી બન્યાં
ઑસ્ટ્રેલિયાનાં મિચેલ સ્ટાર્કે તોડી દીધો રેકોર્ડ:IPL ઈતિહાસનાં સૌથી મોંઘા ખેલાડી બન્યાં
IPL 2024 માટે દુબઈમાં ખેલાડીઓની હરાજી શરૂ થઈ ગઈ છે અને ઓસ્ટ્રેલિયાના મિચેલ સ્ટાર્કને કોલકત્તા નાઈટ રાઈડર્સે 24.75 કરોડ રૂપિયાની રેકોર્ડ બ્રકિંગ કિંમતમાં ખરીદ્યો છે. આ સાથએ જ મિચેલ સ્ટાર્ક IPLનાં ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે. સ્ટાર્કને ખરીદવા માટે ગુજરાત ટાઈટન્સે ઘણાં પ્રયાસો કર્યાં પણ અંતમાં KKR આગળ વધી ગઈ.  પેટ કમિન્સને પણ પાછળ મૂક્યો.

Visit Saurashtra Kranti Homepage here

મિચેલ સ્ટાર્ક સૌથી મોંઘો ખેલાડી

આઈપીએલનાં ઈતિહાસમાં મિચેલ સ્ટાર્ક સૌથી મોંઘો ખેલાડી સાબિત થયો છે. અને આ સ્ટાર ખેલાડીની કમાન હવે KKRનાં હાથમાં આવી ગઈ છે. પેટ કમિન્સ IPL દ્વિતીય ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી સનરાઇઝર્સ હૈદરાબાદે ઓસ્ટ્રેલિયાના પેટ કમિન્સને 20.50 કરોડ રૂપિયા આપીને પોતાની ટીમમાં સામેલ કર્યો છે. તો બીજી તરફ ગુજરાતના હર્ષલ પટેલ પર પણ પૈસાનો વરસાદ થયો છે. 2 કરોડની બેસ પ્રાઇસ વાળા હર્ષલને પંજાબ કિંગ્સે 11.75 કરોડ રૂપિયા આપીને ટીમમાં સામેલ કર્યો છે.

Read National News : Click Here  

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here