PUBGના ચાહકો માટે નોંધમાં લેવા જેવી બાબત…!

PUBG
PUBG

ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં PUBG મોબાઇલ ગેમ બેન થઇ હતી.

હાલના સમયમાં લોકો અને ખાસ કરીને બાળકો મોબાઈલના અંકુશમાં જતા જઈ રહ્યા છે.

ખાસ કરીને બાળકો મોબાઈલમાંથી માહિતી મેળવવાની જગ્યાએ ગેમ રમવા અને અન્ય કાર્યોમાં જ પોતાનો સમય વિતાવે છે.તેવામાં ગેમના ચાહકો માટે હમણાં સારા સમાચાર તરીકે PUBG ગેમ અલગ નામ સાથે વાપસી કરતી જોવા મળી રર્હી છે.

Subscribe Saurashtra Kranti here

તેવામાં ગેમના ચાહકો બીજાની પહેલા ગેમ ડાઉનલોડ કરવા માટે કોઈ પણ અન-ઓફીશીયલ સાઈટમાં પ્રયાસ કરે તેવામાં તેમાં પોતાના ફોનનું એક્સેસગ્રાન્ટ કરી દે છે. તેથી તેના ફોનનો ડેટા લીક થવાની બીક રહે છે.

Read About Weather here

તેથી, કોઈ પણ અન-ઓફીશીયલ સાઈટમાં જતા પહેલા ચેક કરવું અને સાવધાની રાખવી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here