ટિકિટ બુકિંગ પ્લેટફોર્મ ‘બુક માય શો’એ વર્ષ 2022નો એન્યુઅલ રિપોર્ટ શૅર કર્યો હતો. આ લિસ્ટમાં બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કરનાર ફિલ્મનો સમાવેશ કરવામાં આવ્યો છે. મોસ્ટ પોપ્યુલર ફિલ્મની યાદીમાં સાઉથ સુપરસ્ટાર યશની ફિલ્મ ‘KGF 2’નું નામ સૌથી ટોચ પર છે. આ ફિલ્મની 14 એપ્રિલના રોજ કુલ 2.14 મિલિયન ટિકિટ વેચાઈ હતી.
Visit Saurashtra Kranti Homepage here
માત્ર વીકેન્ડ પર જ ‘KGF 2’ની અંદાજે 34% ટિકિટનું વેચાણ થયું હતું. આ સાથે ફિલ્મે ‘બાહુબલીઃ ધ કન્ક્લૂઝન’નો પાંચ વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો હતો. આ ફિલ્મની 17.7 ટિકિટ વેચાઈ હતી.
Read About Weather here
એસ એસ રાજમૌલિની ફિલ્મ RRR ભલે વર્ષની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ હોય, પરંતુ ઇન્ડિયન બોક્સ ઓફિસ પર ટિકિટની બાબતમાં ‘KGF 2’એ બાજી મારી લીધી છે. ભારતમાં બુક માય શોમાં RRR કરતાં ‘KGF 2’ની ટિકિટ વધુ વેચાઈ છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here