કપિલ શર્માનું ગુરુ રંધાવા સાથેનું ગીત રીલીઝ

કપિલ શર્માનું ગુરુ રંધાવા સાથેનું ગીત રીલીઝ
કપિલ શર્માનું ગુરુ રંધાવા સાથેનું ગીત રીલીઝ
ભૂષણ કુમારે કપિલ શર્માનુ ડેબ્યુ સિંગલ અલોન રીલીઝ  કરી દીધુ છે. આ ગીતથી કપિલે સિંગર તરીકે પોતાની કારકિર્દીની નવી શરૂઆત કરી છે. ‘અલોન’ રીલીઝ પહેલા જ ઈન્ટરનેટ પર છવાયુ હતુ અને હવે જ્યારે આ હાર્ટ બ્રેક સોન્ગ સામે આવી ગયુ છે તો આ સિંગલ્સની દુનિયામાં કપિલ માટે મહત્વનુ પગલુ સાબિત થઇ શકે છે. આ સાથે આ ગીતમાં તેમણે પહેલી વખત પૉપ સ્ટાર ગુરૂ રંધાવાની સાથે કામ કર્યુ છે. 
કપિલ શર્માનું ગુરુ રંધાવા સાથેનું ગીત રીલીઝ કપિલ શર્મા

Visit Saurashtra Kranti Homepage here

અલોન ટી-સીરીઝ દ્વારા પ્રસ્તુત ઈમોશનલ હાર્ટબ્રેકિંગ સોન્ગ છે, જે કપિલ શર્મા અને યોગિતા બિહાનીની વચ્ચે એક સુંદર કેમેસ્ટ્રીને દર્શાવે છે. આ ગીતમાં ગુરૂ રંધાવા પણ દેખાઈ રહ્યાં છે. ગીતનો વીડિયો એટલો સારો છે કે ગીત રીલીઝ થતા તેને 17 લાખથી વધુ વખત જોવામાં આવ્યુ છે.

Read About Weather here

ગુરૂ અને કપિલના અવાજમાં ગાવવામાં આવેલા આ ગીતને ગુરૂએ કમ્પોઝ અને લખ્યું પણ છે, જ્યારે સંજયે આ ગીતનુ મ્યુઝીક પ્રોડ્યુસ કર્યુ છે. મનાલીની પ્રાકૃતિક સુંદરતામાં દર્શાવવામાં આવેલા આ ગીતને ગિફ્ટીએ ડાયરેક્ટ કર્યુ છે. 

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here