હનીમૂન બાદ બેબીમૂન માટે દીપિકા અને રણવીરસિંહ લંડન થયા રવાના…

હનીમૂન બાદ બેબીમૂન માટે દીપિકા અને રણવીરસિંહ લંડન થયા રવાના...
હનીમૂન બાદ બેબીમૂન માટે દીપિકા અને રણવીરસિંહ લંડન થયા રવાના...

દીપિકા પદુકોણેએ હાલમાં જ પોતાના બેબી બંપ સાથે કેટલાક ફોટા સોશ્યલ મીડિયા પર પોસ્ટ કર્યા હતા. આટલું જ નહીં તે એક ઇવેન્ટમાં પણ બેબી બંપ સાથે નજરે પડી હતી. હવે દીપિકા પતિ રણવીરસિંહ સાથે બેબીમૂન માટે લંડન જવા રવાના થઇ છે. બોલીવૂડનું આ સુપર હિટ કપલ એરપોર્ટ પર નજરે પડ્યું હતું.

હનીમૂન બાદ બેબીમૂન માટે દીપિકા અને રણવીરસિંહ લંડન થયા રવાના… દીપિકા

અહીં રણવીરસિંહ પત્નીનો ખૂબ જ ખ્યાલ રાખતો જોવા મળ્યો હતો. તેનો એક વીડિયો પણ બહાર આવ્યો છે. જેમાં રણવીરસિંહ પત્ની દિપીકાનો હાથ પકડેલો નજરે પડે છે.દીપિકા પણ પ્રેગનન્સી ગ્લોના કારણે ખૂબ જ સુંદર દેખાઇ રહી છે. બન્નેએ એક જ બ્લેક કલરના કપડા પહેર્યા છે.

હનીમૂન બાદ બેબીમૂન માટે દીપિકા અને રણવીરસિંહ લંડન થયા રવાના… દીપિકા

આ વાયરલ વીડિયોમાં પણ બેબી બમ્પ પણ સ્પષ્ટ નજરે પડે છે. આ પહેલા દીપિકા ફિલ્મ ‘કલ્કિ 2898 એડી’ની પ્રી રિલીઝ ઇવેન્ટમાં નજરે પડી હતી. અહીં પણ તેણે બ્લેક કલરનો ડ્રેસ પહેર્યો હતો તેની સાથે ઇવેન્ટમાં અમિતાભ બચ્ચન, પ્રભાસ, કમલ હાસન અને રાણા દગ્ગુબાતી પણ હતા.

હનીમૂન બાદ બેબીમૂન માટે દીપિકા અને રણવીરસિંહ લંડન થયા રવાના… દીપિકા

Visit Saurashtra Kranti E-paper here

Read National News : Click Here

Read latest news here

Visit Saurashtra Kranti Homepage here