હંસિકા મોટવાણી બિઝનેસમેન સોહેલ કુથરિયા સાથે લગ્ન કરશે!

હંસિકા મોટવાણી બિઝનેસમેન સોહેલ કુથરિયા સાથે લગ્ન કરશે!
હંસિકા મોટવાણી બિઝનેસમેન સોહેલ કુથરિયા સાથે લગ્ન કરશે!
બોલિવૂડ તથા સાઉથ એક્ટ્રેસ હંસિકા મોટવાણી ચાર નવેમ્બરના રોજ જયપુરમાં લગ્ન કરવાની છે. હંસિકા પોતાના બિઝનેસ પાર્ટનર તથા મિત્ર સોહેલ કથુરિયા સાથે ફેરા ફરવાની છે. બંને છેલ્લાં કેટલાંક સમયથી એકબીજાને ડેટ કરે છે અને હવે બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું છે.તે જયપુરના 450 વર્ષ જૂના મુંડોતા મહેલમાં લગ્ન કરશે. મહેલમાં લગ્નની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે!

Visit Saurashtra Kranti Homepage here

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, હંસિકા તથા સોહેલ શાહી વેડિંગ કરવાના છે. જયપુરના ભવ્ય પેલેસમાં 2 ડિસેમ્બરે સૂફી નાઇટ, 3 ડિસેમ્બરે મહેંદી-સંગીત તથા ચાર ડિસેમ્બરે લગ્ન યોજાશે! જોકે, હજી સુધી લગ્ન અંગે કોઈ ઑફિશિયલ અનાઉસમેન્ટ થઈ નથી.

Read About Weather here

હંસિકાના લાઇફ પાર્ટનર અંગે વધુ માહિતી સામે આવી નથી. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, સોહેલ એક બિઝનેસમેન છે. સોહેલ અને હંસિકા બિઝનેસ પાર્ટનર છે. 2020થી બંને એક ઇવેન્ટ પ્લાનિંગ કંપની ચલાવે છે. આ દરમિયાન બંનેને એકબીજા પ્રત્યે પ્રેમ થયો અને બે વર્ષના ડેટિંગ બાદ લગ્ન કરવાનો નિર્ણય લીધો!

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here