સોફી ટર્નરનો બોલ્ડ અંદાજ : બધાની વચ્ચે લીપલોક

293
સોફી ટર્નરનો પતિ સાથે લીપલોક
સોફી ટર્નરનો પતિ સાથે લીપલોક

જેઠાણી સંગ મસ્તી કરતી જોવા મળી ‘દેશી ગર્લ’

એક ફોટામાં પ્રિયંકા ચોપરા જોવા મળે છે. એ ફોટામાં સોફી ટર્નર અને પ્રિયંકા બાથરૂબ તરફ ભાગતી જોવા મળી રહી છે

સોફી ટર્નરનો બોલ્ડ અંદાજ : બધાની વચ્ચે લીપલોક સોફી ટર્નર
સોફી ટર્નરનો બોલ્ડ અંદાજ : બધાની વચ્ચે લીપલોક સોફી ટર્નર

એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાના જેઠ અને સિંગર જો જોનસએ હોલીવુડ અભિનેત્રી સોફી ટર્નર સાથે લગ્ન કર્યા હતા. આ યુગલે લોસ વેગ્સના એક ચૈપલમાં પોતાના કરીબી લોકો સાથે લગ્ન કર્યા હતા. હાલમાં આ યુગલના લગ્નના ૨ વર્ષ પૂર્ણ થયા છે.

સોફી ટર્નરનો બોલ્ડ અંદાજ : બધાની વચ્ચે લીપલોક સોફી ટર્નર

Subscribe Saurashtra Kranti here

સોફી ટર્નરનો બોલ્ડ અંદાજ : બધાની વચ્ચે લીપલોક સોફી ટર્નર

લગ્નના ૨ વર્ષ પૂર્ણ થયાની ખુશીમાં આ યુગલે પોતાના લગ્નના અનોખા ફોટા શેર કર્યા હતા. તે ફોટામાં જો અને સોફી ખુબ જ ખુશ જોવા મળી રહ્યા છે. લગ્ન પહેલા યુગલે પૂલ પાર્ટી કરી હતી. તે પાર્ટીમાં સોફી તેની દેવરાની સાથે ખુબ ધમાલ કરી હોવાનું જોવા મળે છે.

સોફી ટર્નરનો બોલ્ડ અંદાજ : બધાની વચ્ચે લીપલોક સોફી ટર્નર

Read About Weather here

લગ્નની વાત કરીએ તો એ દરમ્યાન યુગલ ખુબજ રોમાન્ટિક મૂડમાં જોવા મળી રહ્યો હતો. એક ફોટા યુગલ લીપલોક કરતા જોવા મળી રહ્યા છે.

હાલમાં યુંગ્લ એક પુત્રીના પેરન્ટસ છે.તેનું નામ વિલા છે. તે પુત્રીના જન્મથી લઈને અત્યાર સુધી યુગલે તેની તસ્વીર શેર કરી નથી.

Read E-Paper here

Subscribe Saurashtra Kranti here

Read National News here

Visit Saurashtra Kranti here

Read About Weather here