સિંગર પલક મુચ્છલ અને મ્યુઝિક કમ્પોઝર મિથુને લગ્ન કર્યા!

સિંગર પલક મુચ્છલ અને મ્યુઝિક કમ્પોઝર મિથુને લગ્ન કર્યા!
સિંગર પલક મુચ્છલ અને મ્યુઝિક કમ્પોઝર મિથુને લગ્ન કર્યા!
બોલીવૂડમાં ફરી લગ્નની સીઝન ચાલી નીકળી છે. આશિકી 2 ફએમ સિંગર પલક મુચ્છલે મ્યુઝિક કમ્પોઝર મિથુન સાથે સાત ફેરા ફરી લીધા. બંનેએ ગઇકાલેક રવિવારે લગ્ન કર્યા હતા. જેની તસવીરો સોશિયલ મીડિયા પર પણ શેર કરી છે.આજે અમે હંમેશાં માટે એકબીજાના થયા. લગ્નના ફોટોગ્રાફ્સમાં સિંગર પલક મુચ્છલ લાલ રંગના ટ્રેડિશનલ લૂકમાં જોવા મળી રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

જ્યારે કમ્પોઝર મિથુને શેરવારી પહેરી છે. 30 વર્ષીય સિંગર પલક મુચ્છલના જાણીતા ગીતો આશિકી 2નું મેરી આશિકી, ચાહું મેં યા ના,કિકનું જુમ્મે કી રાત વગેરે છે. આ સિવાય પલક મુચ્છલે ગુજરાતી ફિલ્મ પોલમપોલ અને હંગામા હાઉસના એક-એક ગીતમાં પણ ગાયા છે. તેને આશિકી 2 તેમજ પ્રેમ રતન ધન પાયોના ગીતો માટે એવોર્ટ માટે નોમિનેટ કરાઈ હતી. જ્યારે તેના પતિ મિથુને ઈમરાન હાશ્મીની ફિલ્મો ઝહર, કલયુગ, ધ ટ્રેન વગેરેના ગીતો કમ્પોઝ કર્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here