સલમાન ખાનને ડેન્ગ્યુ થતાં ‘બિગ બોસ-16’ માં કરન જોહર હોસ્ટ તરીકે જોવા મળશે!!

સલમાન ખાનને ડેન્ગ્યુ થતાં 'બિગ બોસ-16' માં કરન જોહર હોસ્ટ તરીકે જોવા મળશે!!
સલમાન ખાનને ડેન્ગ્યુ થતાં 'બિગ બોસ-16' માં કરન જોહર હોસ્ટ તરીકે જોવા મળશે!!
સલમાન ખાન ડેન્ગ્યુની ઝપેટે આવ્યો છે જેના કારણે ટીવી શો ‘બિગ-બોસ 16’નું શૂટિંગ કેન્સલ કરી દીધું છે. આવનારા થોડા અઠવાડિયાં સુધી એક્ટર આ શોને હોસ્ટ નહીં કરે. જ્યાં સુધી સલમાન સંપૂર્ણ રીતે સ્વસ્થ ન થઇ જાય ત્યાં સુધી તે કામ પરથી બ્રેક લેશે.

Visit Saurashtra Kranti Homepage here


‘જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો, સલમાન ખાન પોતે કરન જોહરને ‘બિગ બોસ-16’ હોસ્ટ માટે મનાવ્યો છે તો માહિતી તો એવી પણ મળી રહી છે કે, સલમાન પોતે કરનને ફોન કરીને શો હોસ્ટ કરવા વિનંતી કરે છે. આ બાદ કરન સલમાનને ના પાડી શક્યો નહીં, હવે શોના કેટલાક એપિસોડમાં કરન હોસ્ટ તરીકે જોવા મળશે.આ સ્થિતિમાં ફેન્સ કરન પર કેવી પ્રતિક્રિયા આપશે તે જોવું રસપ્રદ રહેશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here