‘સત્યમેવ જયતે 2’ની રિલીઝ ડેટ પાછી ઠેલાઈ

96
સત્યમેવ જયતે 2
સત્યમેવ જયતે 2

ફિલ્મના મેકર્સે સ્ટેટમેન્ટમાં કહૃાું, ‘આ સંકટના સમયમાં, જનતાની સુરક્ષા અને સ્વાસ્થ્યનું ધ્યાન રાખતા અમે અમારી આવનારી ફિલ્મ ‘સત્યમેવ જયતે 2’ની રિલીઝ ડેટ પાછી ઠેલી દેવામાં આવી

Subscribe Saurashtra Kranti here

તાજેતરમાં એક્ટર જ્હોન અબ્રાહમ સ્ટારર ’સત્યમેવ જયતે 2’ ની રિલીઝ ડેટ પણ પોસ્ટપોન કરી દેવામાં આવી છે. જો કે, અત્યારે ફિલ્મની નવી રિલીઝ ડેટની જાહેરાત નથી કરવામાં આવી. મેકર્સે આ વાતની જાહેરાત કરતા સોશિયલ મીડિયા પર એક સ્ટેટમેન્ટ જાહેર કર્યું છે. આ અગાઉ આ ફિલ્મને મેકર્સે ૧૩મે ના રોજ ઈદના પ્રસંગે સલમાન ખાનની ’રાધે: યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’ની સાથે થિયેટર્સમાં રિલીઝ કરવાનો નિર્ણય લીધો હતો.

Read About Weather here

ફિલ્મના મેકર્સે સ્ટેટમેન્ટમાં કહૃાું, ‘આ સંકટના સમયમાં, જનતાની સુરક્ષા અને સ્વાસ્થ્યનું ધ્યાન રાખતા અમે અમારી આવનારી ફિલ્મ ‘સત્યમેવ જયતે 2’ની રિલીઝ ડેટ પાછી ઠેલી દેવામાં આવી. ફિલ્મ સાથે સંબંધિત વધુ જાણકારી અમે તમને આપતા રહીશું. ત્યાં સુધી બે ગજનું અંતર રાખવું અને માસ્ક પહેરવો. પોતાનું અને પોતાના પરિવારનું ધ્યાન રાખો, જય હિન્દ.

Read E-Paper here

Subscribe Saurashtra Kranti here

Read National News here

Visit Saurashtra Kranti here

Read About Weather here

Previous article’લૂંટેરી દુલ્હન’ ઝડપાઈ ! લગ્ન બાદ રૂપિયા પડાવી ફરાર થઈ જતી હતી
Next articleભાઇની હત્યામાં સાઉથની એક્ટ્રેસની થઇ ધરપકડ