શું કેટરીનાને હવે તેમાં ઇન્ટ્રસ નથી ?

148
કેટરીના
કેટરીના

કોરોનાથી કેટરીના સંક્રમિત નહોતી થઇ એ વખતે આ ઓફર તેને મળી હતી

કેટરીના કૈફને ડાન્સ ખુબ જ પસંદ છે. તે ફિલ્મોમાં ડાન્સ કરવાની એકપણ તક જવા દેતી નથી. કેટરિના અભિનીત ફિલ્મોમાં દર્શકો તેનો યાદગાર ડાન્સ જોઇ ચુકયા છે. કેટરિનાએ પોતાના ડાન્સ પ્રત્યેના અનહદ પ્રેમને કારણે આઇટમ નંબર પણ કર્યા હતાં.

Subscribe Saurashtra Kranti here

શીલા કી જવાની અને ચિકની ચમેલી જેવા કેટરીનાના સુપરહીટ આઇટમ સોંગ આજે પણ લોકોને યાદ છે. કેટરિનાના  આ ગીતોમાં શરીરના અંગમરોડ અને માદકતા જોઇ દર્શકો હક્કાબક્કા થઇ ગયા હતાં. કેટલાકે તો કેટરિનાના આ ગીતોની આલોચના પણ કરી હતી. તાજેતરમાં જ એક નિર્માતાએ પોતાની આગામી ફિલ્મ માટે કેટરિનાને આઇટમ સોંગ કરવા ઓફર કરી હતી. પરંતુ તેણે આ ઓફર ઠુકરાવી દીધી હતી.

Read About Weather here

કોરોનાથી કેટરિના સંક્રમિત નહોતી થઇ એ વખતે આ ઓફર તેને મળી હતી. ખુબ મોટી રકમની ઓફર હતી છતાં કેટરિનાએ ના પાડી દીધી હતી.  કેટરિનાના નજીકના લોકોએ કહ્યું હતું કે હવે તેને આઇટમ સોંગમાં રસ નથી. કેટરિનાની આગામી ફિલ્મોમાં સૂર્યવંશી અને ફોનભૂત ચર્ચામાં છે.

Read E-Paper here

Subscribe Saurashtra Kranti here

Read National News here

Visit Saurashtra Kranti here

Read About Weather here

Previous articleઆજે રાત્રે 8 વાગ્યાથી 1લી મે સુધી મહારાષ્ટ્રમાં લોકડાઉન…
Next articleનુસરત ‘અજીબ દાસ્તાન્સ’ને લીધે ફરી ચર્ચામાં…!