રવિના ટંડનની પુત્રી રાશાની સુંદરતાના દીવાના થયા ફેન્સ …

રવિના ટંડનની પુત્રી રાશાની સુંદરતાના દીવાના થયા ફેન્સ ...
રવિના ટંડનની પુત્રી રાશાની સુંદરતાના દીવાના થયા ફેન્સ ...

રાશા થડાણીના લૂકસ
રાશા પોતાના સોશિયલ મીડિયા પર સુંદર તસવીરો શેર કરતી રહે છે. તેના આ લૂકસ ફોલો કરો, આ તમને ફ્લૉલેસ લુક આપશે.

રવિના ટંડનની પુત્રી રાશાની સુંદરતાના દીવાના થયા ફેન્સ … રાશા

કેઝ્યુઅલ લુક લાગશે બેસ્ટ
ચોમાસામાં કેઝ્યુઅલ લુક ક્રિએટ કરવો હોય તો રાશાની જેમ તમે બ્લુ જીન્સ સાથે સફેદ ક્રોપ ટોપ પહેરી શકો છો.

રવિના ટંડનની પુત્રી રાશાની સુંદરતાના દીવાના થયા ફેન્સ … રાશા

બાર્બી ડોલ લુક
સફેદ રંગના આ શોર્ટ ડ્રેસમાં રાશા બાર્બી ડોલ જેવી જ દેખાઈ રહી છે. પાછળ લીલીછમ જગ્યામાં કરાવેલા આ ફોટોશૂટમાં તે ખૂબ જ સુંદર દેખાઈ રહી છે.

રવિના ટંડનની પુત્રી રાશાની સુંદરતાના દીવાના થયા ફેન્સ … રાશા

ઝરી વર્કનું સફેદ શરારા
રાશાનો આ લુક પ્રી-વેડિંગ ફંક્શન માટે પરફેક્ટ છે. તેણે શોર્ટ કુર્તી સાથે શરારા પહેર્યો છે, જેના પર સુંદર ગોલ્ડન એમ્બ્રોઇડરી છે.

રવિના ટંડનની પુત્રી રાશાની સુંદરતાના દીવાના થયા ફેન્સ … રાશા

બોડીકોન શોર્ટ ડ્રેસ
રાશાએ સફેદ રંગનો સિમ્પલ બોડીકોન શોર્ટ ડ્રેસ પહેર્યો છે, જેમાં તે અદભૂત લાગી રહી છે. તેનો આ લુક બીચ પરફેક્ટ છે.

રવિના ટંડનની પુત્રી રાશાની સુંદરતાના દીવાના થયા ફેન્સ … રાશા

Visit Saurashtra Kranti E-paper here

Read National News : Click Here

Read latest news here

Visit Saurashtra Kranti Homepage here