‘મિર્ઝાપુર’ની ત્રીજી સીઝનને મળી ગ્રીનલાઇટ !

'મિર્ઝાપુર'ની ત્રીજી સીઝન
'મિર્ઝાપુર'ની ત્રીજી સીઝન

મિર્ઝાપુરની અગાઉની બન્ને સીઝનની સરખામણીમાં આ ત્રીજી સીઝન વધારે એકશન જોવા મળશે

એમેઝોન પ્રાઇમની મોસ્ટ પોપ્યુલર વેબ-સિરીઝમાં ‘મિર્ઝાપુર’ની બે સીઝન પછી ત્રીજી સીઝન માટે ફાઇનલી એમેઝોને ગ્રીનલાઇટ આપી દીધી છે. આ ત્રીજી સીઝન ઓલમોસ્ટ ચાર વખત લખવામાં આવ્યા પછી એને ફાઇનલ કરવામાં આવી છે. બજેટની બાબતમાં પણ આ નવી સીઝન વધારે ખર્ચાળ હશે.

Subscribe Saurashtra Kranti here

‘મિર્ઝાપૂર’ની પહેલી સીઝનનું બજેટ માત્ર ૧૨ કરોડ રૂપિયા હતું, જયારે બીજી સીઝન ૩૦ કરોડના ખર્ચે બની અને આ ત્રીજી સીઝન માટે એમેઝોને ૬૦ કરોડનું બજેટ પાસ કર્યું છે.

એકશન પર વધારે ધ્યાન આપવાનું હોવાથી નેચરલી આ ત્રીજી સીઝનમાં હિંસાનું પ્રમાણ પણ અગાઉની સરખામણીમાં વધુ હશે.

Read About Weather here

‘મિર્ઝાપુર’ને નવી ઊંચાઈ પર લઈ જવા માટે આ ત્રીજી સીઝનમાં મૂળ એકટરોની સાથે બોલીવુડના બીજા એકટરને પણ લાવવામાં આવશે, જેમાં અત્યારે મનોજ બાજપાઈનું નામ સૌથી આગળ છે.

જોકે માત્ર મનોજ જ નહીં પણ બીજા મોટા નામ પણ ત્રીજી સીઝનમાં ઉમેરવામાં આવે એવી શકયતા છે.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here