મહાભારતના કૃષ્ણથી લઇ અનુષ્કા સેન સુધી, આ 12 સ્પર્ધકો ‘ખતરો કે ખિલાડી 11’ શોમાં જોવા મળશે

'ખતરો કે ખિલાડી 11'
'ખતરો કે ખિલાડી 11'

‘ખતરો કે ખિલાડી 11’ શોનું શૂટિગ કેપટાઉનમાં કરવામાં આવશે

આ વખતે પણ શોને રોહિત શેટ્ટી જ હોસ્ટ કરશે

સ્ટન્ટ બેઝ રિયાલિટી શો ‘ખતરો કે ખિલાડી 11’ ટૂંક સમયમાં જ ફ્લોર પર જશે. મેકર્સે આ શોના સ્પર્ધકો ફાઈનલ કરી દીધા છે. આ શોમાં ‘બિગ બોસ 14’ના ત્રણ સ્પર્ધકો જોવા મળશે. આ શોને રોહિત શેટ્ટી જ હોસ્ટ કરવાનો છે. આ શોનું શૂટિંગ સાઉથ આફ્રિકાના કેપ ટાઉનમાં થશે. ‘બિગ બોસ 14’ના સ્પર્ધકો નિક્કી તંબોલી, રાહુલ વૈદ્ય તથા અભિનવ શુક્લા આ શોમાં જોવા મળશે.

Subscribe Saurashtra Kranti here

Read About Weather here

‘ખતરો કે ખિલાડી ૧૧’ના 12 સ્પર્ધકો

1. દિવ્યાંકા ત્રિપાઠી

2. અર્જુન બિજલાણી

3. રાહુલ વૈદ્ય

4. નિક્કી તંબોલી​​​​​​​

5. અભિનવ શુક્લા​​​​​​​

6. વિશાલ આદિત્ય સિંહ

7. આસ્થા ગિલ​​​​​​​

8. અનુષ્કા સેન

9. સના મકબૂલ​​​​​​​

10. સૌરભ રાજ જૈન

11. વરુણ સૂદ

12. મહેક ચહલ​​​​​​​

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here