મલાઈકા અરોરાના બ્રેકઅપની વાતો વચ્ચે લેટેસ્ટ ફોટાએ ઇન્સ્ટાગ્રામ હચમચાવ્યું

મલાઈકા અરોરાના બ્રેકઅપની વાતો વચ્ચે લેટેસ્ટ ફોટાએ ઇન્સ્ટગ્રામ હચમચાવ્યું
મલાઈકા અરોરાના બ્રેકઅપની વાતો વચ્ચે લેટેસ્ટ ફોટાએ ઇન્સ્ટગ્રામ હચમચાવ્યું

મલાઈકા તેના સ્ટાઇલિશ લુક અને ફેશન સેન્સ માટે પ્રખ્યાત છે. તેને વધુ એક વખત લોકોને દિવાના કરી દીધા છે. તેનો નવો લુક જોઈને તમારી પણ દિલની ધડકન તેજ થઇ જશે.

મલાઈકાનો વધુ એક ગ્લેમરસ લુક
મલાઈકા અરોરાનો વધુ એક વખત ગ્લેમરસ લુક સામે આવ્યો છે. સોશિયલ મીડિયામાં તેને પોતાની તસ્વીરો શેર કરીને લોકોના વધુ એક વખત દિલ જીતી લીધા છે. તેની આ ખૂબસૂરત તસ્વીરો જોઈને ફેન્સે પણ ખૂબ તારીફ કરી છે.

મલાઈકા અરોરાના બ્રેકઅપની વાતો વચ્ચે લેટેસ્ટ ફોટાએ ઇન્સ્ટાગ્રામ હચમચાવ્યું મલાઈકા

ઓફ સોલ્ડર ડ્રેસ
મલાઈકાના લેટેસ્ટ ફોટોઝમાં તે ચરકાટ મારતા બોડીકોન ડ્રેસમાં જોવા મળી રહી છે, તેને ડાયમંડ નેકલેસ પણ પહેર્યો છે. ઓફ સોલ્ડર ડ્રેસમાં તે ખૂબ જ આકર્ષક લાગે છે.

મલાઈકા અરોરાના બ્રેકઅપની વાતો વચ્ચે લેટેસ્ટ ફોટાએ ઇન્સ્ટાગ્રામ હચમચાવ્યું મલાઈકા

સુંદર ઈયરિંગ્સ
આ તસ્વીરમાં તેને કાનમાં મોટા ઈયરિંગ્સ પણ પહેર્યા છે. સાથે તેને મેકઅપ પણ બ્રાઉની શેડમાં સાઈની રાખ્યો છે. પાતળા આઇ લાઇનર સાથે નેચરલ શેડનું શિમર પણ લગાવ્યું છે.

મલાઈકા અરોરાના બ્રેકઅપની વાતો વચ્ચે લેટેસ્ટ ફોટાએ ઇન્સ્ટાગ્રામ હચમચાવ્યું મલાઈકા

કામણગારી તસ્વીરો વાયરલ
મલાઈકાએ તેના લુકને બ્રાઉન ગ્લોસી લિપશેડથી સજાવ્યો છે. તેનો આ લુક ખૂબ જ સ્ટનિંગ લાગી રહ્યો છે. કેમેરા સામે મલાઈકાએ જોરદાર પોઝ આપ્યા છે. તેની આ કામણગારી તસ્વીરો ખૂબ જ વાયરલ થઈ છે.

મલાઈકા અરોરાના બ્રેકઅપની વાતો વચ્ચે લેટેસ્ટ ફોટાએ ઇન્સ્ટાગ્રામ હચમચાવ્યું મલાઈકા

એક્ટ્રેસ છે ખુબ પોપ્યુલર
આમ જોઈએ તો બોલીવુડની આ એક્ટ્રેસે ફુલ ટાઈમ એક્ટિંગ ક્યારેય નથી કરી. તે ફિલ્મોમાં સ્પેશિયલ અપીરિયન્સ આપતી જોવા મળે છે. આ સિવાય તે TV શોમાં જજ તરીકે પણ જોવા મળે છે. છતાં તે બીજી એક્ટ્રેસ કરતા વધુ પોપ્યુલર છે.

મલાઈકા અરોરાના બ્રેકઅપની વાતો વચ્ચે લેટેસ્ટ ફોટાએ ઇન્સ્ટાગ્રામ હચમચાવ્યું મલાઈકા

Visit Saurashtra Kranti E-paper here

Read National News : Click Here

Read latest news here

Visit Saurashtra Kranti Homepage here