બોલિવૂડ સેલેબ્સે હેલોવીન પાર્ટી માણી

બોલિવૂડ સેલેબ્સે હેલોવીન પાર્ટી માણી
બોલિવૂડ સેલેબ્સે હેલોવીન પાર્ટી માણી
મુંબઈનો પોપ્યુલર સેલેબ ઓરહાન અવત્રામણીએ હેલોવીન પાર્ટી આપી હતી. આ પાર્ટીમાં બોલિવૂડના જાણીતા સ્ટાર કિડ્સ આવ્યા હતા. સ્ટાર કિડ્સ ફન્કી આઉટફિટમાં જોવા મળ્યા હતા. જાહન્વી કપૂર હાલમાં ફિલ્મ ‘મિલી’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મ ચાર નવેમ્બરે થિયેટરમાં રિલીઝ થઈ રહી છે. પાર્ટીમાં જાહન્વી ઑફ શોલ્ડર બ્લેક ડ્રેસ, બ્લેક હિલ્સ તથા ડાર્ક લિપસ્ટિકમાં જોવા મળી હતી.

Visit Saurashtra Kranti Homepage here

સારા અલી ખાન કોરસેટ ટોપ તથા મિની સ્કર્ટમાં હતી. તેણે હિલવાળા બૂટ પહેર્યા હતા. જ્યારે સારા અલી ખાનનો ભાઈ ઈબ્રાહિમ અલી ખાન સિમ્પલ વ્હાઇટ ટી શર્ટ-જેકેટ તથા ડેનિમમાં હતો. અનન્યા પાંડેની વાત કરીએ તો તેના આઉટફિટ જોઈને ‘કભી ખુશી કભી ગમ’ની પૂ (કરીના કપૂર)ની યાદ આવી ગઈ હતી. શનાયા કપૂર શોર્ટ વ્હાઇટ ફ્રોક, ગ્લોવ્સમાં આવી હતી. શનાયાનો લુક ‘ફ્રોગ પ્રિન્સેસ’ સાથે મળતો આવતો હતો.

Read About Weather here

અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ જ્યોર્જિયા બ્લેક આઉટફિટમાં હતી. સુનીલ શેટ્ટીનો દીકરો અહાન કમાન્ડો લુકમાં હતો. અમિતાભ બચ્ચનની દોહિત્રી નવ્યા ‘અલાદ્દીન’ની પ્રિન્સેસ જાસ્મીનના લુકમાં આવી હતી. શાહરુખ ખાનનો દીકરો બ્લેક આઉટફિટમાં હતો અને આંખમાં કાજળ લગાવ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here