બોલિવૂડ એક્ટર કાર્તિક આર્યન કોરોના સંક્રમિત

12
Actor Kartik Aaryan, COVID-19-કાર્તિક આર્યન
Actor Kartik Aaryan, COVID-19-કાર્તિક આર્યન

Subscribe Saurashtra Kranti here

કાર્તિક આર્યને સો.મીડિયામાં પ્લસની સાઈનની તસવીર શૅર કરી

બોલિવૂડમાં છેલ્લાં કેટલાંક સમયથી સ્ટાર્સ કોરોનાની ચપેટમાં આવી રહૃાા છે. હવે કાર્તિક આર્યનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કાર્તિકે સો.મીડિયામાં આ અંગેની માહિતી આપી હતી. કાર્તિકે સો.મીડિયામાં પ્લસની સાઈનની તસવીર શૅર કરીને કહૃાું, ’પોઝિટિવ થઈ ગયો, દૃુઆ કરો.’ કાર્તિકનું ફિલ્મનું શૂટિંગ અટકાવી દેવામાં આવ્યું છે. હાલમાં તે ’ભૂલ ભુલૈયા ૨’નું શૂટિંગ કરતો હતો.

કાર્તિકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો તેના બે દિવસ પહેલા જ એક્ટરે લેકમે ફેશન વીક ૨૦૨૧માં કિઆરા અડવાણી સાથે રેમ્પ વોક કર્યું હતું. કાર્તિક તથા કિઆરા ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રાના શોમાં શો સ્ટોપર બન્યા હતા.

Read About Weather here

કાર્તિકે હાલમાં જ ફિલ્મ ’ભૂલ ભુલૈયા ૨’નું શૂટિંગ શરૂ કર્યું હતું. કાર્તિકે સો.મીડિયામાં પોસ્ટમાં કહૃાું, આ તબ્બુનું સ્પેશિયલ ઝેડ પ્લસ કોરોના બાયો બબલ છે. આમાંથી તે બહાર આવી શકે તેમ નથી.
કાર્તિક આર્યનના અપકમિંગની વાત કરીએ તો ’ભૂલ ભુલૈયા ૨’ ઉપરાંત ’ધમાકા’, ’દોસ્તાના ૨’, ’સોનુ કે ટીટૂ કી સ્વીટી ૨’ જેવી ફિલ્મ છે. કાર્તિકે માત્ર ૧૦ દિવસમાં ’ધમાકા’ ફિલ્મનું શૂટિંગ પૂરું કર્યું હતું.

Read e-paper here

Subscribe Saurashtra Kranti here

Do Follow Facebook here

Read politics News here

Read About Weather here