પરિણીતી ચોપરાએ કરાવ્યું ટોપલેસ ફોટોશૂટ…

પરિણીતી ચોપરા-topless pictureપરિણીતી ચોપરા-topless picture
પરિણીતી ચોપરા-topless picture

પરિણીતી ચોપરાના વર્કફ્રન્ટની વાત કરીએ તો તેની બે ફિલ્મ થિયેટરમાં રિલીઝ થઈ હતી

Subscribe Saurashtra Kranti here

પરિણીતી ચોપરા હાલમાં ફિલ્મ ’સાઈના’ને કારણે ચર્ચામાં છે. આ ફિલ્મ બેડમિન્ટન સ્ટાર સાઈના નેહવાલના જીવન પર આધારિત છે. જોકે, હવે પરિણીતી ચોપરા પોતાના ટોપલેસ ફોટોશૂટને કારણે ચર્ચાસ્પદ બની છે. ટોપલેસ તસવીરને કારણે પરિણીતી ચોપરાને ટ્રોલ પણ કરવામાં આવી છે.

સેલિબ્રિટી ફોટોગ્રાફર ડબ્બુ રતનાનીએ સો.મીડિયામાં પરિણીતી ચોપરાની ટોપલેસ તસવીર શૅર કરી છે. ફોટોગ્રાફર ડબ્બુ રતનાની દર વર્ષે સેલિબ્રિટીને લઈ કેલેન્ડર બહાર પાડે છે. ડબ્બુના કેલેન્ડરમાં ઐશ્ર્વર્યા રાય, અમિતાભ બચ્ચન, શાહરુખ ખાન, દીપિકા પાદુકોણ, કિઆરા અડવાણી, સની લિયોની, આલિયા ભટ્ટ, ક્રિતિ સેનન, વરુણ ધવનથી લઈ અનેક સ્ટાર્સ સામેલ થઈ ચૂક્યા છે.

ડબ્બુએ આ તસવીર શૅર કરતાં જ સો.મીડિયા યુઝર્સે પરિણીતીને ટ્રોલ કરી હતી. ઘણાં લોકોએ આ તસવીર પર કમેન્ટ કરતાં કહૃાું, ’ગાડીવાલા આયા ઘર સે કચરા નિકાલ.’ અન્ય એક યુઝરે કહૃાું, ’આ તો કચરો છે, જલ્દીથી બહાર ફેંકો.’

ડબ્બુ રતનાનીએ જે તસવીર શૅર કરી હતી, તે વર્ષ ૨૦૧૪ની છે. તે સમયે ડબ્બુના કેલેન્ડરમાં પરિણીતી ઉપરાંત ઐશ્ર્વર્યા રાય, દીપિકા પાદૃુકોણ, અનુષ્કા શર્મા, વિદ્યા બાલન, સોનાક્ષી સિંહા, આલિયા ભટ્ટ, કરીના કપૂર, પ્રિયંકા ચોપરા, બિપાશા બાસુ, કેટરીના કૈફ, શાહરુખ ખાન, સલમાન ખાન, અર્જુન રામપાલ, રણબીર કપૂર, રીતિક રોશન, અભિષેક બચ્ચન, અજય દેવગન, વરુણ ધવન તથા સિદ્ધાર્થ મલ્હોત્રા હતાં.

Read About Weather here

પરિણીતીના વર્કફ્રન્ટની વાત કરીએ તો તેની બે ફિલ્મ થિયેટરમાં રિલીઝ થઈ હતી. અર્જુન કપૂર સાથે ’સંદીપ ઔર પિંકી ફરાર’ તથા ’સાઈના.’ જોકે, આ બંને ફિલ્મને કોરોનાનું ગ્રહણ નડી ગયું. બોક્સ ઓફિસ પર આ ફિલ્મ કમાલ બતાવી શકી નહીં. પરિણીતીની અન્ય એક ફિલ્મ ’ધ ગર્લ ઓન ધ ટ્રેન’ ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થઈ હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here