જેનીફર વિંગેટએ કર્યા પોતાના બોલ્ડ ફોટા શેર…!

જેનીફર વિંગેટ
જેનીફર વિંગેટ

જેનીફરે હોટ અને બોલ્ડ તસ્વીરો પોસ્ટ કરી ઇન્ટરનેટ પર ચર્ચા જગાવી

Subscribe Saurashtra Kranti here

ટીવી પરદે ટોચનું નામ ધરાવતી અભિનેત્રીઓમાં સામેલ જેનીફર વિંગેટ સોશિયલ મિડીયા પર સતત આગ લગાડતી રહે છે. મુંબઇમાં જન્મેલી જેનિફરે કારકિર્દીની શરૂઆત બાળ કલાકાર તરીકે ફિલ્મ અકેલે હમ અકેલે તુમથી ૧૯૯૫માં કરી હતી. એ પછી પણ ત્રણ ફિલ્મોમાં બાળ કલાકારની ભુમિકા નિભાવી હતી. ૨૦૦૩માં કુસુમ, કોઇ દિલમેં હૈ, કસોટી જિંદગી કે, કયા હોગા નિમ્મો કા, કહી તો હોગા, સહિતના અનેક શો કર્યા છે.

જેનીફર વિંગેટએ કર્યા પોતાના બોલ્ડ ફોટા શેર...! જેનીફર
જેનીફર વિંગેટએ કર્યા પોતાના બોલ્ડ ફોટા શેર...! જેનીફર

સરસ્વતિચંદ્રની કુમુદ અને બેહદની માયા તથા બેપનાહની ઝોયા તરીકે જેનિફરને ખુબ મોટી નામના અને અસંખ્ય ચાહકો મળ્યા છે. અનેક એવોર્ડ પણ તેણે બેસ્ટ એકટ્રેસ તરીકે જીત્યા છે. કોડ એમ નામની વેબ સિરીઝમાં પણ તેણે મેજરનો રોલ ભજવી વાહવાહી મેળવી હતી.

Read About Weather here

તાજેતરમાં જેનિફરે હોટ અને બોલ્ડ તસ્વીરો પોસ્ટ કરી ઇન્ટરનેટ પર ચર્ચા જગાવી હતી. તેની તસ્વીરોને અસંખ્ય લાઇક મળી હતી. જેનિફરની આવી ગ્લેમરસ ફોટો અનેકવખત વાયરલ થાય છે. 

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here