જાણો,સાઉથની એક્ટ્રેસિસ એક ફિલ્મ માટે કેટલી ફી લ્યે છે?

સાઉથની એક્ટ્રેસિસ
સાઉથની એક્ટ્રેસિસ

ઉર્વશી રાઉતેલા તમિળ ફિલ્મથી ડેબ્યૂ કરવા જઈ રહી છે. ખાસ વાત એ છે કે ઉર્વશીને પોતાની પહેલી તમિળ ફિલ્મ(સાઉથ એક્ટ્રેસિસ) માટે 10 કરોડ રૂપિયાની ફી આપવામાં આવી છે. આ જ કારણે તે સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની અત્યારની સૌથી વધુ ફી મેળવતી એક્ટ્રેસિસમાં સામેલ થઈ ગઈ છે. ઉર્વશી પહેલી એક્ટ્રેસ છે, જેને સાઉથમાં 10 કરોડ રૂપિયા આપવામાં આવી રહ્યાં છે.

Subscribe Saurashtra Kranti here

ઉર્વશી ઉપરાંત સાઉથમાં કોણ હાઈએસ્ટ પેડ એક્ટ્રેસિસ છે, તે જાણીએ

નયનતારા

જાણો,સાઉથની એક્ટ્રેસિસ એક ફિલ્મ માટે કેટલી ફી લ્યે છે? એક્ટ્રેસિસ

નયનતારા સાઉથની સુપરસ્ટાર છે. એક ફિલ્મ કામ કરવાના તે 3-4 કરોડ રૂપિયા લે છે. નયનતારા સાઉથની એક માત્ર એક્ટ્રેસ છે, જેણે ફોર્બ્સ ઈન્ડિયા 2018ની સેલિબ્રિટી 100 લિસ્ટમાં સામેલ હતી.

અનુષ્કા શેટ્ટી​​​​​​​

જાણો,સાઉથની એક્ટ્રેસિસ એક ફિલ્મ માટે કેટલી ફી લ્યે છે? એક્ટ્રેસિસ

ફિલ્મ ‘બાહુબલીઃ ધ બિગનિંગ’માં પોતાના જબરજસ્ત પર્ફોર્મન્સને કારણે અનુષ્કા ચર્ચામાં આવી છે. અનુષ્કાને એક ફિલ્મ માટે 4-5 કરોડ રૂપિયા મળે છે.

તમન્ના ભાટિયા​​​​​​​

જાણો,સાઉથની એક્ટ્રેસિસ એક ફિલ્મ માટે કેટલી ફી લ્યે છે? એક્ટ્રેસિસ

બોલિવૂડ ઉપરાંત સાઉથમાં પણ તમન્ના જાણીતું નામ છે. તમન્ના ભાટિયા એક ફિલ્મ માટે 1.5-2 કરોડ સુધી ફી લેતી હોય છે.

શ્રુતિ હાસન

જાણો,સાઉથની એક્ટ્રેસિસ એક ફિલ્મ માટે કેટલી ફી લ્યે છે? એક્ટ્રેસિસ

બોલિવૂડમાં કમલ હાસનની દીકરી શ્રુતિએ ખાસ કમાલ કરી નથી. જોકે, તે સાઉથમાં ઘણી લોકપ્રિય છે. તેને એક ફિલ્મના 2.5 કરોડ રૂપિયા મળે છે.

કાજલ અગ્રવાલ​​​​​​​

જાણો,સાઉથની એક્ટ્રેસિસ એક ફિલ્મ માટે કેટલી ફી લ્યે છે? એક્ટ્રેસિસ

બોલિવૂડ ઉપરાંત કાજલ સાઉથની ફિલ્મમાં પણ લોકપ્રિય છે. સાઉથમાં તેને એક ફિલ્મ દીઠ 3 કરોડ રૂપિયા મળે છે.

Read About Weather here

સામંથા અક્કિનેની​​​​​​​

જાણો,સાઉથની એક્ટ્રેસિસ એક ફિલ્મ માટે કેટલી ફી લ્યે છે? એક્ટ્રેસિસ

‘ફેમિલી મેન 2’થી સામંથા ડિજિટલ પ્લેટફોર્મ પર ડેબ્યૂ કરી રહી છે. તે એક ફિલ્મ માટે 2 કરોડ રૂપિયા લે છે.

Read National News here

Subscribe Saurashtra Kranti here

Read E-Paper here

Visit Saurashtra Kranti here

Read About Weather here

Previous articleકરીનાએ પહેરેલા માસ્કની કિમત સાંભળીને ચોંકી જશો!!!
Next articleરાજકોટમાં યમરૂપ કોરોનાએ વધુ 24નો ભોગ લીધો