‘ગોવિંદા નામ મેરા’ ફિલ્મ ડિઝની પ્લસ હોટસ્ટાર પર થશે રીલીઝ ?

'ગોવિંદા નામ મેરા' ફિલ્મ ડિઝની પ્લસ હોટસ્ટાર પર થશે રીલીઝ ?
'ગોવિંદા નામ મેરા' ફિલ્મ ડિઝની પ્લસ હોટસ્ટાર પર થશે રીલીઝ ?
‘ગોવિંદા નામ મેરા’. પહેલા આ ફિલ્મ થિયેટરમાં રિલીઝ થવાની હતી, પરંતુ હવે તેને OTT પર સ્ટ્રીમ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ફિલ્મમાં વિકી ઉપરાંત કિયારા અડવાણી અને ભૂમિ પેડનેકર પણ છે.

Visit Saurashtra Kranti Homepage here

શશાંક ખેતાને ફિલ્મ ‘ગોવિંદા નામ મેરા’ લખી અને નિર્દેશિત કરી છે. આ એક કોમેડી ક્રાઈમ થ્રિલર ફિલ્મ છે, જેમાં પરિવારનું ગાંડપણ બતાવવામાં આવ્યું છે. વિકી કૌશલ અને ફિલ્મ નિર્માતા કરણ જોહરે જણાવ્યું કે આ ફિલ્મ ડિઝની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ થશે,પરંતુ તે ક્યારે આવશે, તે ટૂંક સમયમાં જ ખબર પડશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here