ગોલમાલ ફિલ્મ બનતી જ રહેશેઃ રોહિત શેટ્ટી

ગોલમાલ ફિલ્મ બનતી જ રહેશેઃ રોહિત શેટ્ટી
ગોલમાલ ફિલ્મ બનતી જ રહેશેઃ રોહિત શેટ્ટી
એક્‍શન અને મનોરંજનના મસાલાથી ભરપૂર ફિલ્‍મો આપવા માટે જાણીતા રોહિત શેટ્ટી કોમેડીમાં પણ માસ્‍ટરી ધરાવે છે. તેની ગોલમાલ સિરીઝ આનો પુરાવો છે.

રોહિત શેટ્ટીએ કહ્યું હતું કે, હું જ્‍યાં સુધી ફિલ્‍મો બનાવીશ ત્‍યાં સુધી ગોલમાલ પણ બનાવતો રહીશ. આ સાથે તેમણે કહ્યું હતું કે ગોલમાલની આગલી સિરીઝ પણ બહુ જલ્‍દી દર્શકોની સામે આવશે.

Visit Saurashtra Kranti Homepage here

આ કારણે હું ગોલમાલની અગામી સિરીઝની શરૂઆત ન કરી શક્‍યો. જોકે ભગવાનની કળપાથી હવે સ્‍થિતિ સારી છે. એથી હવે અમે ટૂંક સમયમાં ગોલમાલ પર કામ શરૂ કરીશું. ગોલમાલ તો બનશે જ. કદાચ ‘સિંઘમ’ બાદ અથવા તો એના પછી આવનારા વર્ષમાં.

Read About Weather here

હાલમાં તે ઇન્‍ડિયન પોલીસ ફોર્સ બનાવી રહ્યો છે. એમાં શિલ્‍પા શેટ્ટી કુન્‍દ્રા અને સિદ્ધાર્થ મલ્‍હોત્રા મુખ્‍ય રોલમાં છે. રોહિતની ગોલમાલ અને સિંઘમ ફ્રેન્‍ચાઇઝી લોકોને ખુબ પસંદ પડે છે. રોહિત કહે છે  બે વર્ષ મહામારીને કારણે સ્‍થિતિ બદલાઈ ગઈ હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here