કોમેડિયન સુનીલ ગ્રોવરે રસ્તા પર દુકાન ખોલી… !

કોમેડિયન સુનીલ ગ્રોવરે રસ્તા પર દુકાન ખોલી… !
કોમેડિયન સુનીલ ગ્રોવરે રસ્તા પર દુકાન ખોલી… !

કોમેડિયન સુનીલ ગ્રોવર પોતાના ઇન્ટરેસ્ટિંગ અંદાજ માટે જાણીતો છે. ટીવી તથા ફિલ્મ ઉપરાંત સુનીલ સો.મીડિયામાં પણ એક્ટિવ રહે છે. હાલમાં જ સુનીલે સો.મીડિયામાં એક ફની વીડિયો શૅર કર્યો હતો. આ વીડિયોમાં તે બહુ બધી માળા લઈને બેઠો છે.

કોમેડિયન સુનીલ ગ્રોવરે રસ્તા પર દુકાન ખોલી… ! રસ્તા
સુનીલ ગ્રોવર વીડિયોમાં રસ્તા ની સાઇડમાં બેઠો છે. તેની સામે ઘણાં નેકપીસ તથા નેકલેસ જોવા મળે છે. કેટલાંક મોતીના છે તો કેટલાંક રુદ્રાક્ષના છે.
કોમેડિયન સુનીલ ગ્રોવરે રસ્તા પર દુકાન ખોલી… ! રસ્તા

રસ્તા પર દુકાન ખોલીને બેઠેલા સુનીલને યુવતીએ કહ્યું હતું, ‘ભૈયા કેટલામાં આપ્યું?’ આ વાત સાંભળીને સુનીલે કહ્યું હતું કે આ વેચવા માટે છે. યુવતી માળાને સ્પર્શ કરવા જાય છે તો તરત જ કોમેડિયન તેનો હાથ હટાવી દે છે. પછી તે રુદ્રાક્ષની માળા માગે છે. સુનીલ એવું કહે છે કે આ સામાન તેનો પર્સનલ છે અને તે પોતાનો સામાન વેચવાનો નથી.

Read About Weather here

આ અલગ અલગ ડિઝાઇનમાં પણ છે. વીડિયોમાં એક યુવતી નેકલેસ ખરીદવાનો પ્રયાસ કરે છે. જોકે, સુનીલ ગ્રોવરનું રિએક્શન જોઈને તમામ યુઝર્સ રડી પડ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here